IPLની આગામી સીઝનમાં નો-બોલનું ધ્યાન રાખવામાં માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ગઈ સીઝનમાં અમ્પાયરની ભૂલો ટોકિંગ પોઇન્ટ બની હતી. અમ્પાયર્સ ખાસ કરીને નો-બોલને લઈને સાચો કોલ લેવામાં નિષ્ફ્ળ રહ્યા હતા. બીસીસીઆઈએ તેને ધ્યાનમાં રાખતા નિર્ણય કર્યો છે કે IPLની આગામી સીઝનમાં માત્ર નો-બોલનું ધ્યાન રાખવા માટે એક એક્સ્ટ્રા અમ્પાયર ફરજ નિભાવશે. IPLની ગવર્નિંગ બોડીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગવર્નિંગ કાઉન્સિલના એક […]
Continue Reading
