સોશિયલ મીડિયા પર આડેધડ મેસેજ વાઈરલ કરનારાઓ સાવધાન થઈ જજો, ત્રણ અઠવાડિયામાં થવા જઈ રહ્યું છે આ કામ
સોશિયલ મીડિયામાં ફરતાં ખોટા, હાનિકારક, ગેરમાર્ગે દોરનારા મેસેજનું મૂળ શોધવું થોડુ મુશ્કેલ કામ છે. કેમ કે સરકારે મૂળ શોધવા માટે ખાસ પ્રયાસો કર્યા નથી. માટે સુપ્રીમ કોર્ટે આજે સરકારને આદેશ આપ્યો હતો કે સોશિયલ મીડિયાના દુરૂપયોગ માટે 3 સપ્તાહમાં ગાઈડલાઈન તૈયાર કરો. સુપ્રીમે એમ પણ કહ્યું હતું કે લોકોની અંગત માહિતી બહુ આસાનીથી સોશિયલ મીડિયામાં […]
Continue Reading
