6.3ની તીવ્રતાનાં ભૂકંપનાં ઝટકાઓથી દિલ્લી સહિત આખુ ઉત્તર ભારત ધ્રુજ્યુ, PoKમાં થઈ તબાહી
દિલ્લી-એનઆરસીમાં ભૂંકપનાં ઝટકા અનુભવાયા. ભૂકંપ બાદ લોકોમાં ભયનો માહોલ ફેલાયો અને લોકો પોત-પોતાની ઑફિસ અને ઘરોમાંથી બહાર આવી ગયા. દિલ્લીની સાથે સાથે કાશ્મીરમાં પણ ભૂકંપનાં ઝટકા અનુભવાયા છે. લોકો ભૂંકપથી ગભરાયેલા છે. ભૂકંપનાં આ ઝટકા 4 વાગીને 35 મિનિટ પર આવ્યા હતા. ભૂકંપની તિવ્રતા 6.3 હતી. તેનું કેન્દ્ર પાકિસ્તાનનાં રાવલપિંડી પાસે કહેવામાં આવી રહ્યું છે. […]
Continue Reading
