સેન્સેક્સમાં 3090 પોઈન્ટનો કડાકો, ભારતભરમાં એક કલાક માટે ટ્રેડિંગ બંધ
દુનિયાભરમાં જીવલેણ કોરોના વાયરસે ખતરનાક રૂપ ધારણ કરી લીધું છે. તેના વિશ્વવ્યાપી ડરના કારણે ગ્લોબલી શેર બજારોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અઠવાડિયાના છેલ્લા દિવસે પણ સેન્સેક્સ અને નિફ્ટી 10 ટકાથી વધારે ડાઉન થયા છે અને આ જ કારણે સમગ્ર દેશમાં એક કલાક માટે નિફ્ટીમાં કોઈ પણ સોદો નહીં કરી શકાય. નિફ્ટી સવારના સત્રમાં […]
Continue Reading
