ગીરમાં દીપડાઓનો આતંક, 10 મહિનામાં ત્રણ બાળકો અને ચાર વૃદ્ધો સહિત 11ને ફાડી ખાધા, ખેડૂતોમાં રોષ

તાલુકાના મોટા મુંજીયાસર ગામે પાંચ ડિસેમ્બરની રાત્રે વાડીએ પાણી વાળવા ગયેલા 44 વર્ષીય વજુભાઈ ધનજીભાઈ બોરડ પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધા હતા. ત્યાર બાદ 7 ડિસેમ્બરના રોજ બગસરાના સીમ વિસ્તારમાં છગનભાઈ ધીરાભાઈ (ઉ.વ.40)નામના ખેતમજૂરને પણ દીપડાએ ફાડી ખાતા સમગ્ર રાજ્યના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ આજે હાથમાં […]

Continue Reading

પ્રિયંકા દુષ્કર્મ પીડિતના પરિવારજનોને મળ્યા, કહ્યું- પરિવારને એક વર્ષથી પરેશાન કરવામાં આવતો હતો, ભાજપે આરોપીઓને છાવર્યા

ઉન્નાવ દુષ્કર્મ પીડિતની મોત પછી પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું કે, પરિવારને એક પણ રૂપિયો નથી જોઈતો. બસ મારી દીકરીને ન્યાય મળવો જોઈએ. મોતનો બદલો માત્ર મોત હોવો જોઈએ. આરોપીઓ વાર કર્યા વગર ફાંસી આપવામાં આવે અથવા તેમને દોડાવીને ગોળી મારી દેવામાં આવે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ વિધાનસભાની બહાર ધરણાં પર બેઠા હતા. […]

Continue Reading

પાકિસ્તાને કચ્છના સરક્રિક એરિયામાં તુર્કી બનાવટની મીની સબમરીન ઉતારી, ટાર્ગેટ લિસ્ટમાં કચ્છનું નલિયા-ભુજ એરબેઝ બીજા નંબરે

રતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં જળ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ […]

Continue Reading

ગ્રાહકે MG હેક્ટરને ગધેડા પાસે ખેંચાવી, કંપનીએ કહ્યું- છોડીશું નહિ

MG Motorની ભારતમાં MG હેક્ટર SUV ઘણી પસંદ કરવામાં આવી રહી છે. દર મહિને આ SUV ગ્રાહકોની સંખ્યા વધી રહી છે. આ બધાની વચ્ચે એક ગ્રાહકે તેની પ્રોબ્લેમ સોલ્વ નહિ થવા પર MG હેક્ટર SUVને રસ્તા પર ગધેડા પાસે ખેંચાવી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં રહેનાર વિશાલ પંચૌલીનું કહેવું છે કે, તેણે ત્રણ મહિના પહેલા જ આ […]

Continue Reading

ભારત બન્યુ દુનિયાનું “રેપ કેપિટલ”:રાહુલ ગાંધી

કેરળનાં વાયનાડ સંસદિય વિસ્તારમાંથી કોંગ્રેસનાં લોકસભા સાંસદ અને પુર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ દેશમાં વધી રહેલી હિંસા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠરાવી છે. તેમનું કહેવું છે કે લોકો પોતાની હાથમાં કાયદો એટલા માટે લઇ રહ્યા છે કેમ કે દેશ ચલાવનારો શખશ હિંસામાં જ વિશ્વાસ રાખે છે.તેમણે એ પણ કહ્યું કે ભારત દુનિયાભરમાં દુષ્કર્મની રાજધાની તરીકે ઓળય […]

Continue Reading

પલવલમાં ફરી દરિંદગી : સગીરા પર ગેંગરેપ કરનાર ફરી ઉઠાવી ગયા, બીજીવાર બનાવી હવસનો શિકાર

હરિયાણાના પલવલ જિલ્લામાં 17 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. વધારે ચોંકાવનારી વાત એ છે કે, સગીરા પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચૂક્યા હતા. પણ પોલીસે કેસ બંધ કરી દેતાં આ હવસખોરોએ આ સગીરાને ફરી ઉઠાવી હવસનો શિકાર બનાવી. દેશમાં બળાત્કારના કિસ્સાઓ અટકવાનું નામ લઈ રહયા […]

Continue Reading

ભાગેડું સ્વામી નિત્યાનંદ માટે ભારતે તેના તમામ દુતાવાસને આપી ‘લુકઆઉટ નોટિસ’

કાયદાની આંખમાં ધુળ નાખીને વિદેશ ફરાર થઇ ગયેલા સ્વામી નિત્યાનંદને શોધવા માટે વિદેશ મંત્રાલયે તેની તમામ એલચી કચેરીઓને ‘લુક આઉટ નોટિસ’જારી કરી છે.સરકારે પોતાના તમામ મિશન અને પોસ્ટને સ્વામી નિત્યાનંદ અંગે માહિતી આપવાનું અને સ્થાનિક સરકારોને તેના અંગે જાણકારી આપવાનું કહ્યું છે. વિદેશ વિભાગનાં પ્રવક્તાનાં જણાવ્યા અનુસાર નિત્યાનંદ ક્યાં છે તે અંગે કોઇ માહિતી નથી,પરંતું […]

Continue Reading

હૈદરાબાદ કેસમાં ન કોઈ કોર્ટ, ન દયાની અરજી અને સીધો ફેંસલો; દિશાના પિતાએ કહ્યું- દીકરીની આત્માને શાંતિ મળી

તેંલગાણામાં દુષ્કર્મના ચારેય આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. પોલીસ આરોપીઓને લઈને અંડરબ્રીજ પહોંચી હતી, જ્યાં તેમણે ડોક્ટર પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધી હતી. પૂછપરછ અને ઘટનાને રીક્રિએટ કરવા દરમિયાન આરોપી ભાગવા લાગ્યા હતા અને ત્યારપછી પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જોકે આ સમગ્ર ઘટના પછી સમગ્ર દેશમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો […]

Continue Reading

ઉન્નાવ રેપ કેસઃ જીવતી સળગાવાયેલી પીડિતાએ બેભાન થતા પહેલા કહ્યુ, આરોપીઓને છોડતા નહી

હૈદ્રાબાદની જેમ યુપીના ઉન્નાવમાં ગેંગ રેપની પીડિતાને આરોપીઓએ સળગાવ્યા બાદ તેની સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. હાલમાં તેને દિલ્હીની સફદરગંજ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. ઉન્નાવ રેપ કેસમાં આરોપીઓએ જીવતી સળગાવેલી યુવતીને ગઈકાલે એર એમ્બ્યુલન્સ મારફતે દિલ્હી ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં પણ તે બેહોશ થતા પહેલા સતત એક જ વાતનુ રટણ કરતી રહી હતી […]

Continue Reading

મહુવાના વેપારી હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપશે

હૈદ્રાબાદમાં મહિલા ડોક્ટરનો રેપ કરીને જીવતી સળગાવનારા ચાર હેવાનોનુ હૈદરાબાદ પોલીસે એન્કાઉન્ટર કર્યું છે. હૈદરાબાદ પોલીસની આ કામગીરીથી ખુશ થઈ મહુવાના એક વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. મહુવાના રાજભા ગોહીલ નામના વેપારીએ હૈદરાબાદ પોલીસને એક લાખનું ઈનામ જાહેર કર્યું છે. આ રકમ સમગ્ર ગુજરાત જન તરફથી હૈદરાબાદ પોલીસને સોંપવામાં આવશે. […]

Continue Reading