વડોદરામાં કોરોનાનો ત્રીજો કેસ નોંધાયો, આઈસોલેશનમાં દાખલ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો
વડોદરામાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના પોઝિટીવના બે કેસ નોંધાતા તંત્રની ઊંઘ ઉડી ગઇ છે. અત્યાર સુધી કોરોનાને મજાક સમજતા તંત્ર સામે હવે મોટો પડકાર ઉભો થયો છે. આ દરમ્યાન આઇસોલેશન વોર્ડમાં દાખલ નિઝામપુરાના એક આધેડ દર્દીનો ટેસ્ટ પોઝિટિવ આવતા વડોદરામા કોરોના પોઝિટિવની સંખ્યા 3 થઈ ગઈ છે. આ સંખ્યા વધી શકે છે. ગત તા.11મી […]
Continue Reading
