મુખ્યમંત્રી રૂપાણી પહોંચ્યા અખાડામાં, જુઓ તસવીરો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે પ્રયાગરાજ ખાતે અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી અખાડા મુલાકાત લઇ સાધુ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. જુઓ તસવીરો.

Continue Reading

ગુજરાતમાં હજુ બે દિવસ સુધી ફૂંકાશે ઠંડા પવન

વાદળછાયા વાતાવરણ બાદ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો ત્યાં અચાનક હવામાનમાં આવેલા પલટાને લઈને લોકોને આ વખતે પ્રમાણમાં ઠંડીનો વધારે સામનો કરવો પડ્યો છે. બે દિવસથી ઠંડીનું જોર ઓછું થતાં થોડી રાહત અનુભવાઈ હતી. હવે ઉત્તર પાકિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ઉત્તર રાજસ્થાન વિસ્તારમાં અપરએર સાઈક્લોનિક સકર્યૂલેશન સક્રિય થયું છે જેના કારણે ઠંડા પવનો-કોલ્ડવેવ […]

Continue Reading

ગુજરાતમાં હવેથી 24 કલાક સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે: નીતિન પટેલ

– પાણી અને કટલેરીની દુકાન ને મંજૂરી: શોપ એસ્ટાબ્લિશમેન્ટ કાયદામાં સુધારો કરાયો – ઓવર ટાઈમ કરનારા કર્મચારીઓને ડબલ મહેનતાણું આપવું પડશે અમદવાદ, તા. 6 ફેબ્રુઆરી 2019, બુધવાર ગુજરાત સરકારે ખૂબ જ મોટો નિર્ણય લઇને એવી જાહેરાત કરી છે કે રાત્રિના સમયે પણ દુકાનો અને હોટેલો તથા કટલેરી સ્ટોરને ચાલુ રાખી શકાશે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી […]

Continue Reading

હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે, કયા પક્ષમાંથી લડશે તેનો ખુલાસો નહીં

અમદાવાદ: ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચલાવનાર હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લખનઉથી સભાને સંબોધન કર્યા બાદ નિવેદનમાં લોકસભાની ચૂંટણી લડવાનું જણાવ્યું હતું. Next મહેસાણા સહિત 3 જગ્યાએ ચૂંટણી લડવાને લઈને ચર્ચાઓ1.હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવા માટે પોતાનો મત રજૂ કર્યો એ પહેલા તે ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવશે તેવી રાજકીય ચર્ચાઓ ચાલતી હતી. […]

Continue Reading

ઉંઝા APMC : આશા પટેલ અને નારણ લલ્લુ આમને સામને

ભાજપ ઉંઝાનાં ધારાસભ્ય આશા પટેલ મામલે પ્રદેશ નેતાગીરી ભરાઇ હોય તેવો ઘાટ સર્જાયો છે. ઉત્તર ગુજરાતના બાહુબલી નેતા અને પૂર્વ મંત્રી નારણભાઇ લલ્લુભાઇ પટેલે આશા પટેલને ભાજપમાં લેવા સામે વાંધો ઉઠાવ્યો છે.એટલું જ નહીં,કમલમમાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને મળી એવી રજૂઆત કરી છેકે,જો આશા પટેલના અંગત વ્યક્તિને ઉંઝા એપીએમસીનુ ચેરમેનપદ અપાશે તો,બળવો થશે. કોંગ્રેસમાંથી રાજીનામુ […]

Continue Reading

ગુજરાત કૉંગ્રેસ લોકસભા માટે સજ્જ: 7 કમિટીઓની જાહેરાત

લોકસભા ચૂંટણી નજીક આવતાં જ ગુજરાત કૉંગ્રેસે જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી. મંગળવારે ગુજરાત પ્રદેશ કૉંગ્રેસે લોકસભા ચૂંટણી પ્રચાર માટે 7 સમિતિની રચના કરી છે. લાંબા સમયથી અસંતુષ્ટ જણાતા અલ્પેશ ઠાકોરને નો સાતેય કમિટીમાં સમાવેશ કરાયો છે. આ સાથે અલ્પેશ ઠાકોરને પ્રચાર સમિતિનો ક્ધવીર બનાવાયા છે. ઘણા લાંબા સમયથી અસંતોષ ધરાવતાં પીઢ અને સિનિયર નેતાઓને […]

Continue Reading

ભાજપના કેસરિયા પ્રચાર રથોને મુખ્યમંત્રી રૂપાણીની લીલી ઝંડી

ગાંધીનગર ભાજપ કમલમ્ ખાતેથી ભારત કે મન કી બાત મોદી કે સાથ રથનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શુભારંભ કરાવી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત લોકસભાની 26 સીટ પર ભાજપના 26 રથ ફરશે. ભારત મનકી બાત મોદી કે સાથ નામના અભિયાન હેઠળના પ્રચાર રથોના પ્રસ્થાન ટાણે મુખ્ય પ્રધાન રૂપાણી ઉપરાંત ભાજપના […]

Continue Reading

પાટીદારોની માગણી નહીં સંતોષાય તો આંદોલન : લાલજી પટેલ

ગુજરાતમાં હાર્દિક પટેલ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગામે ગામ ખૂંદી રહ્યો છે ત્યારે હવે હવે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે પણ સરકાર સામે બાંયો ચડાવાની તૈયારી આદરી છે. લાલજી પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને અનામત આંદોલનમાં ઉદ્ભવેલા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટેનો પત્ર લખ્યો છે. જેમાં સરકારે પાટીદાર સમાજનાં 14 શહીદ પરિવારને નોકરી સહિત 50થી વધારે […]

Continue Reading

વિદ્યાર્થી 30 દિવસ સતત ગેરહાજર રહેશે તો નામ કમી થઇ જશે

ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે સ્કૂલોમાં વિદ્યાર્થીઓની હાજરી બાબતે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. નવા પરિપત્ર પ્રમાણે હવે જો કોઈ વિદ્યાર્થી સતત 30 દિવસ સુધી ગેરહાજર રહેશે તો તેનું નામ કમી કરવામાં આવશે એટલે કે ફક્ત હાજરીપત્રકમાંથી જ વિદ્યાર્થીનું નામ કમી થઈ જશે. સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષણ વિભાગના પરિપત્રમાં જો કોઈ વિદ્યાર્થી 21 દિવસ સુધી […]

Continue Reading

ત્રણ વર્ષમાં એકને જ નોકરી મળીઃ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના

દેશભરની ટૅકનિકલ કૉલેજોમાં કેન્દ્ર સરકારે પ્રધાન મંત્રી કૌશલ યોજના શરૂ કરી હતી. તે અંતર્ગત હજારો કોલેજોમાં જુદા-જુદા કોર્સ શરૂ કરવામાં આવ્યા હતા. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટૅકનિકલ એજ્યુકેશન (એઆઈસીટીઈ) દ્વારા જાહેર કરવામાં આવેલા રોજગારીના આંકડામાં યોજનાની પોલ ખુલી છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર એક જ વિદ્યાર્થીને નોકરી મળી છે. કૉંગ્રેસે આક્ષેપ કરતા વધુમાં […]

Continue Reading