વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન મોદી-ટ્રમ્પના હસ્તે

શહેરનું મોટેરા સ્ટેડિયમ છેલ્લા સાડા ત્રણ દાયકાથી  વિવિધ વર્લ્ડ રેકોર્ડ માટે જાણીતું હતું અને હવે તેનું પુનઃનિર્માણનું કાર્ય પૂર્ણતાને આરે છે ત્યારે સવા લાખ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવતા સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમનું ઉદઘાટન પણ ભવ્ય રીતે થવા જઈ રહ્યું છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વિશ્વના આ […]

Continue Reading

14 માળની કાપડ માર્કેટની આગ 15 કલાક બાદ પણ બેકાબૂ, 4 કરોડ લિટર પાણીનો વપરાશ, ફાયર બ્રિગેડનો જવાન ઈજાગ્રસ્ત

શહેરના પુણા-સારોલી રોડ પર આવેલા રઘુવીર સિલિયમ માર્કેટમાં મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચોથા માળ પર શોટ સર્કિટને કારણે આગ લાગી હતી. આ આગ 15 કલાક બાદ પણ કાબૂમાં આવી નથી. આગ જોત જોતામાં ચોથા માળ પર ફેલાઇ ગઇ હતી અને ત્યાર બાદ નીચેના ભાગમાં અને ઉપરના ભાગમાં આવેલી માર્કેટની તમામ દુકાનોને ઝપટમાં લીધી હતી. આગે […]

Continue Reading

GSEBએ GUJCET પરીક્ષાની તારીખ જાહેર કરી, આગામી 31મી માર્ચે પરીક્ષા લેવાશે, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5મી ફેબ્રુઆરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) -2020ની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ, મંગળવારના દિવસે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજકેટ-2020ની તમામ માહિતી તથા ઓનલાઇન ફોર્મ ભરવાની તમામ સૂચનાઓ www.gseb.org વેબસાઇટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષાનું ફોર્મ www.gseb.org અથવા gujcet.gseb.org વેબસાઇટ પરથી ભરી શકાશે. […]

Continue Reading

ટ્રમ્પ અમદાવાદ આવે છે ! હાઉડી મોદી જેવો ભવ્ય કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાશે

યુએસ પ્રેસિન્ડેટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને ભારત આવી રહ્યા છે. ભારત પ્રવાસ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ કાર્યક્રમોમાં આપવાના છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભવ્ય કાર્યક્રમ હાઉડી મોદીની જેમ અમદાવાદમાં પણ કાર્યક્રમ યોજાશે. હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ, ટ્રમ્પ આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં ભારતના પ્રવાસે આવનારા છે જોકે હજુ સુધી તારીખ ફાઇનલ થઇ […]

Continue Reading

અમદાવાદ મ્યુનિ. બજેટમાં સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સને 2020-21ના સામાન્ય બજેટમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સામાન્ય નાગરિકો પર રૂ. 244 કરોડના કરવેરા ઝીંકવાની દરખાસ્ત કરી છે. સાથોસાથ આગામી વર્ષે વિક્રમી રૂ. 5014 કરોડનો ખર્ચ માત્ર વિકાસના કાર્યો પાછળ કરાશે. જેમાં અમદાવાદ શહેરમાં રૂ. 1120 કરોડનાં ખર્ચે 35 નવા ફ્લાયઓવર બ્રીજ, અંડર બ્રીજ તથા રૂ. 500 કરોડના ખર્ચે પાંચ નવા […]

Continue Reading

ગુજરાતમાં કાતિલ ઠંડી : 10 શહેરમાં 9 ડિગ્રીથી નીચું તાપમાન, નલિયા 5.8 ડિગ્રી સાથે ઠંડુંગાર

ઉત્તર ભારતમાં થયેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને 10 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 9 ડિગ્રીથી નીચે નોંધાયો છે. નલિયામાં 5.8 ડિગ્રી સાથે સૌથી વધારે ઠંડી નોંધાઇ હતી. અમદાવાદમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી નીચું તાપમાન રહેતા 9.6 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. હવામાન વિભાગે હજુ આગામી 3 દિવસ કોલ્ડવેવ […]

Continue Reading

પ્રાઈવેટ ટ્રેન તેજસ મોડી ન પડે, તે માટે સરકારી 33 ટ્રેનોનાં સમય બદલી નાખ્યા

આજે અમદાવાદથી તેજસ ટ્રેનની શરૂઆત થઈ જશે. આ પ્રાઈવેટ ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે. અને સીએમ વિજય રૂપાણી અને રેલમંત્રી પિયુષ ગોયેલે તેને લીલીઝંડી આપી છે. પણ આ પ્રાઈવેટ ટ્રેનને સફળ બનાવવા માટે સરકારે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી દીધું છે. પહેલાં જ દિવસે તેજસ ટ્રેન મોડી ન પડે તે માટે સરકારી ટ્રેનોનાં સમયમાં ફેરફાર […]

Continue Reading

રૂપાણીના નવા 191 કરોડના વિમાનને પણ મુહૂર્ત નડ્યું : કમૂરતાં ઉતરતાં જ આ તારીખે ભરશે ઉડાન, 2 મહિનાથી ધૂળ ખાય છે

રાજ્ય સરકારે કેનેડાની બોમ્બાર્ડિયર કંપની પાસેથી નવું ચેલેન્જર-650 વિમાન રૂ.191 કરોડમાં ખરીદ્યા બાદ 19 નવેમ્બરના રોજ ગુજસેલ ખાતે આવી પહોંચ્યુ હતું પરંતુ નવા વિમાનને લઇ સોશિયલ મિડિયામાં સરકાર વિરોધી કોમેન્ટો પાસ થઇ હતી. આ દરમિયાન વિધાનસભા સત્ર શરૂ થવાની હોવાથી સરકારે નવા વિમાનને ગુજસેલના હેંગરમાં મૂકી તાળા મારી દીધા હતા. આખરે બે મહિના બાદ નવું […]

Continue Reading

મોંઘવારીના માર અને વાતાવરણમાં પલટો આવતા પતંગ બજારમાં મંદી, રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી ફિક્કી

હાલ રાજ્યભરમાં ઉત્તરાયણ ઉજવણીની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જો કે આ તૈયારીઓ વચ્ચે આજ સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હોવાથી પતંગ રસિયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. રાજ્યમાં ક્યાંક ધુમ્મસ તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટના પતંગ બજારના વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા છે. ગ્રાહકો […]

Continue Reading

અમદાવાદ RTOએ દેશનો સૌથી મોટો દંડ ફટકાર્યો, 27.68 લાખનો દંડ

અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવરનેસ માટે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું હતું જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારમાંથી લક્ઝુરિયસ કારને ડિટેઇન કરવામાં આવી હતી. ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત એવી કારને ડિટેઇન કરવામાં આવી હતી કે જે કારની નંબર પ્લેટ ન હોય, દસ્તાવેજ ન હોય તેવી કારને ડિટેઇન કરવામાં હતી.  ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત લાખો રૂપિયાની કિંમતની પોર્શે […]

Continue Reading