અમદાવાદઃ બહેરામપુરાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર, સાબરમતીમાં બે પાકા કામના કેદીને કોરોના
અમદાવાદમાં કોરોનાનો પંજો હવો હોટસ્પોટ વિસ્તાર સિવાયના અન્ય વિસ્તારોમાં પણ પડ્યો છે. પૂર્વ અમદાવાદ ખાતેના બહેરામપુરામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. મહિલા કોર્પોરેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા શહેરના કોર્પોરેશનના અન્ય કોર્પોરેટરમાં પણ ફફડાટ ફેલાયો છે. સૂત્રોની મતે સાબરમતી જેલમાં પાકા કામના બે કેદીઓને પણ કોરોના થયો હોવાનું જણાયું છે. જેલ તંત્ર […]
Continue Reading