ગુજરાતમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નહીં
વિજય રૂપાણી સરકારની મળેલી કૅબિનેટમાં નિર્ણય લેવાયો છે કે હવે ટૂ વ્હિલરચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટ પહેરવો ફરજિયાત નથી. વાહનવ્યવહારમંત્રી આર. સી. ફળદુએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કૅબિનેટની બેઠકમાં લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં લોકોને ઘણી અવગડ પડતી હતી. તેઓને સામાજિક પ્રસંગોમાં હેલ્મેટ પહેરીને જવામાં […]
Continue Reading
