ભાવનગર : પાષાણ હૃદયના માનવીના કાળજા કંપાવતી ક્રૂર ઘટના, કોન્સ્ટેબલે 3 માસૂમ પુત્રની હત્યા કરી

ભાવનગરમાં પોલીસ જવાને પોતાના જ ત્રણ માસૂમ સંતાનોની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘરકંકાસ જેવા સામાન્ય કારણથી ત્રણ સંતાનના ગળા કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોવાનો સામે આવ્યું છે. ટ્રીપલ હત્યાના બનાવને પગલે ભાવનગર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. હત્યારા પોલીસ જવાનને પોલીસે હિરાસતમાં લઈ લીધો છે. પાષાણ હૃદયના માનવીના […]

Continue Reading

તાપી જિલ્લામાં સંતોષકારક વરસાદથી ચેક્ડેમ-તળાવો પાણીથી છલકાયા

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકારે રાજ્યમાં કૃષિ અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે વિશ્વની શ્રેષ્ઠ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ગુણાત્મક પરિવર્તન લાવી રાજ્યને સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃધ્ધિ તરફ લઈ જવા માટે નવતર યોજનાઓ શરૂ કરી છે. જેના ભાગ રૂપે ગત વર્ષ દરમિયાન સમગ્ર દેશમાં સૌથી મોટુ જળસંચય અભિયાન ઉપાડ્યુ હતુ. તાપી જિલ્લામાં પણ આ […]

Continue Reading

પાંડેસરાની મિલમાં ભીષણ આગ, ફાયર સેફટીમાં ફાયરબ્રિગેડનો પનો ફરી ટૂંકો પડ્યો

શહેરના પાંડેસરા GIDCમાં આવેલી મયુર ડાઈંગ મીલમાં શનિવારે વહેલી સવારે વિકરાળ આગની ઘટના બની હતી. સદ્દનસીબે આ ઘટનામાં કોઈ પણ જાનહાની તો થઈ નહતી. અલબત્ત, આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે, કાબુમાં લેવા માટે 18 કરતા વધારે ફાયર ફાયટરો કામે લગાડવા પડ્યા હતા. તક્ષશિલા અગ્નિકાંડ પછી શહેરમાં ફાયરસેફ્ટી માટેની સુવિધા ઊભી કરાવવા માટેની […]

Continue Reading

વાહન ચાલકો પેહલી સપ્ટેમ્બરથી ટ્રાફિક નિયમો તોડતા પહેલા ચેતજો

ટ્રાફિક નિયમો અને તેના ઉલ્લંઘન પર દંડની જોગવાઇમાં પહેલી સપ્ટેમ્બરથી ફેરફાર થવા જઇ રહ્યાં છે. માહિતી મુજબ દેશભરમાં ટ્રાફિક નિયમોનું પાલન થાય તે માટે તેમાં કડક ફેરફારો કરવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે પહેલી તારીખથી લાગુ કરવામાં આવી રહેલા Motor Vehicles Amendment Bill 2019 મુજબ વાહનચાલકો પણ તેમના વાહન ચલાલવાની પદ્ધતિમાં ભારે ફેરફાર કરવા […]

Continue Reading

‘ઢબુડી માઁનો ખાસ સેવક બોલું છું, ન્યૂઝમાં ચલાવવાનું બંધ કરો નહીંતર.’ થઈ પોલીસ ફરિયાદ

લોકોને ઢબુડી માતાના નામે ઠગતા ઠગના અનુયાયીઓમાં છેલ્લા ઘણા સમયથી સમાચાર પત્રોમાં આવતા ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડના પારખા કરાવતા સમાચારોને લઈને નારાજગી છે. સમાચાર પત્રો ધનજીને કારણે ઉલ્લુ બની રહેલા લોકોની આંખ ઉગાડવા કેટલાક કિસ્સાઓ અને માહિતીઓ લોકો સમક્ષ મુકી રહ્યા છે. તેવા સંજોગોમાં આ અંગે કેટલાક અનુયાયીઓને અણગમો થતાં તેઓએ વિવિધ સ્વરૂપે નારાજગી […]

Continue Reading

ગુજરાતભરમાં 1 સપ્ટે.થી મતદાર ચકાસણી-નોંધણી કાર્યક્રમ, એપ કે પોર્ટલ પરથી સુધારા થઈ શકશે

એક સપ્ટેમ્બરથી રાજ્યભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થશે. જેમાં મતદાર યાદીમાં મતદારોના ફોટો સહિતની વિગતોમાં સુધારો કરવા, અવસાન પામેલ, સ્થળાંતરિત મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવા અને તમામ મતદારોની વસતી વિષયક વિગતોની ચકાસણી તથા ઓથેન્ટિકેશન કરી શકાશે. આ અંગે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ મુરલીક્રિષ્ણાએ જણાવ્યું કે, આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા […]

Continue Reading

આદેશ / ગણેશ ઉત્સવને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, આ સ્થળો પર જ કરી શકાશે વિસર્જન

અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ગણેશ વિસર્જનને લઈને કોર્પોરેશન દ્વારા નદી કિનારે કુંડ બનાવવામાં આવ્યા છે. શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર તંત્ર દ્વારા 36 કુંડ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા શહેરના સાતેય બ્રિજ પર કુંડ બનાવવામાં આવી રહ્યા છે. કુંડ બનાવવાની કામગીરી હાલમાં કોર્પોરેશન દ્વારા કુંડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે. […]

Continue Reading

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ 79 IASની બદલી, CM રૂપાણીના રાજકોટના કલેક્ટર-મ્યુ.કમિશનરની ટ્રાન્સફર

અમિત શાહની ગુજરાત મુલાકાત બાદ રાજ્યના 79 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે મુખ્યમંત્રીના રાજકોટ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર બંછાનિધિ પાનીને સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ કલેક્ટર રાહુલ બી. ગુપ્તાને ઉદ્યોગ કમિશનર(ગાંધીનગર) બનાવવામાં આવ્યા છે. જો કે સ્પેશિયલ પ્રોજેક્ટ (ધોલેરા સર અને માંડલ બેચરાજી સર)ના સીઈઓ તરીકે રાહુલ […]

Continue Reading

HOMEFEATURED લોકોને ઉલ્લુ બનાવનારી અને ખિસ્સા ખંખેરનારી ઢોંગી ‘ઢબુડી મા’ પોલીસથી ફફડી ઉઠી, બચવા ભર્યું આ પગલું લોકોને ઉલ્લુ બનાવનારી અને ખિસ્સા ખંખેરનારી ઢોંગી ‘ઢબુડી મા’ પોલીસથી ફફડી ઉઠી, બચવા ભર્યું આ પગલું

ઢબુડી માના નામે લોકોની અંધશ્રદ્ધા સાથે રમત રમતાં ધનજી ઓડનો પર્દાફાશ થતાં તેની સામે બોટાદના ભીખુભાઈએ ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જે બાદ પોલીસની ધરપકડથી ફફડી ઉઠેલાં ધનજી ઓડે ગાંધીનગર કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ ધનજીએ કહ્યું હતું કે મારી સામેના આક્ષેપો ખોટા છે. તો પછી ધનજીને […]

Continue Reading

અમિત શાહની મહિલાઓને સલાહ, પર્યાવરણ બચાવવા માટે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ બંધ કરી દે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે તેઓએ મિસ કોલ કોર્પોરેશન આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો અમિત શાહે ઈલેક્ટ્રીકથી ચાલતી બસનું લોકાર્પણ કર્યું હતું તેમજ વૃક્ષ વાવીને વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારબાદ જાહેર સમારંભને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે કોર્પોરેશનના કાર્યક્રમમાં આવતા મને આનંદ થાય છે આજના ગ્લોબલ વોર્મિંગ […]

Continue Reading