મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ, કોઝવેમાં કાર તણાઈ, સ્થાનિકોએ 4 લોકોને રેસ્ક્યુ કર્યા
કવાંટ, છોટાઉદેપુર, પાવી જેતપુર અને સંખેડા પંથકમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને પગલે છોટાઉદેપુર પંથક નદી-નાળાઓ છલકાઇ ગયા છે, ત્યારે નસવાડી નજીક આવેલા ગઢબોરીયાદ-કાધા લો લેવલ કોઝવે પર એક કાર 100 મીટર સુધી તણાઇ હતી. જોકે સ્થાનિક લોકોએ તણાઇ રહેલી કારમાંથી 4 લોકો બચાવી લીધા હતા. કાર ચાલક ગભરાઇ ગયો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના […]
Continue Reading
