ખાનગી ઈન્સ્ટિટ્યુટના ટીચરે સ્ટુડન્ટનું ગળું દબાવી ટપલીઓ મારી, ઘટના CCTVમાં કેદ
અમદાવાદ: શહેરના સિંધુભવન રોડ પર આવેલી એલેન ઈન્સ્ટિટ્યુટ નામની ખાનગી શૈક્ષણિક સંસ્થાના ક્લાસમાં ટીચરે સ્ટુડન્ટનું ગળું પકડી લીધું હતું. વિદ્યાર્થીનું ગળું પકડીને માર માર્યા બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ ઈન્સ્ટિટ્યુટ અને વાલી વચ્ચે સમાધાન થતાં પોલીસ ફરિયાદ થઈ ન હતી. જો કે, આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. વાલીઓનો પોલીસ સ્ટેશન […]
Continue Reading
