ગુજરાતના IAS ગૌરવ દહિયાના પ્રેમ પ્રકરણ કેસમાં હવે નવો વળાંક આવશે

ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા સામે દિલ્હીની એક યુવતીએ ફરિયાદ કરતા તેમજ દયાએ પણ ગાંધીનગર પોલીસમાં આ યુવતીના વિરોધમાં ખંડણીની તેમજ ધમકી આપતી હોવાની ફરિયાદ કરી છે. એક IAS અધિકારીનું પ્રેમ પ્રકરણ બહાર આવતાં ગાંધીનગર સચિવાલયમાં આ મુદ્દો ભારે ચગ્યો છે તેમજ જાતજાતની ચર્ચા પણ થઈ રહી છે. સામસામે ફરિયાદો અને આક્ષેપબાજી થયા બાદ મુખ્યમંત્રી […]

Continue Reading

ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં થશે ભારેથી અતિભારે વરસાદની આગાહી

દેશના કેટલાક રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ થઈ રહ્યો છે અને પૂરનો શિકાર બન્યા છે. ત્યારે દેશના કેટલાક એવા રાજ્યો પણ છે જ્યાં હજુ સુધી વાવણીલાયક વરસાદ પણ થયો નથી. પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD)એ 48 કલાક દરમ્યાન રાજસ્થાન, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, તામિલનાડુ અને કેરળમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, […]

Continue Reading

અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે યોજાશે ચૂંટણી

અમૂલના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજાશે. જેમાં 17 સભ્યો ચેરમેન અને વાઇસ ચેરમેન નક્કી કરશે. ચેરમેન પદ માટે રામસિંહ પરમાર અને રાજેન્દ્રસિંહ પરમાર વચ્ચે ખેંચતાણ છે. અમૂલ ડેરીની વાત કરવામાં આવે તો આણંદ, ખેડા, મહિસાગર જિલ્લાના લાખો પશુપાલકો આ સંસ્થા પર નિર્ભર કરે છે. દર પાંચ વર્ષે ડિરેક્ટર પદ માટે અહીં ચૂંટણી […]

Continue Reading

રાજકોટ ઝૂમાં હવે ચાર સફેદ ‘બચ્ચા ટાઇગર’ મેદાને

રાજકોટના પ્રાણી ઉદ્યાનમાં હવે ચાર નાના સફેદ બાળવાઘ જાહેરમાં આવી ગયા છે. માતા સાથે ગેલ કરતાં બચ્ચાં ટાઇગરને જોવા લોકો આવી રહ્યા છે. બાળ‌વાઘના ગેલ જોઈ લોકો ખૂબ આનંદિત થઈ ૨હ્યા છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે બીજી એપ્રિલ ૨૦૧૯ના રોજ વહેલી સવારે સફેદ વાઘણ ‘ગાયત્ર’એ સફેદ વાઘ નર ‘દિવાકર’ સાથેના સંવનનથી ચાર સફેદ વાઘબાળ (નર-૦૨, માદા-૦૨)ને […]

Continue Reading

સમગ્ર રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, આ 2 દિવસે ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં આખરે વરસાદે માહોલ જામ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં વરસાદે પધરામણી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં વરસાદે ધમાકેદાર ઇનિંગ રમી છે. તો આજે અમદાવાદ, ઉત્તર ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં પણ વરસાદે આગમન કર્યું. વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીનો વરસાદ […]

Continue Reading

સહકારી મંડળી સુધારા વિધેયક પાછું ખેંચવાની માંગ સાથે કોંગ્રેસેનું વોકઆઉટ

ગુજરાત વિધાનસભામાં આજે રાત્રે સાડા આઠ વાગ્યા પછી સરકાર દ્વારા ગુજરાત સહકારી મંડળી સુધારા વિવેક દાખલ કરાવ્યું હતું. તેની ચર્ચા માં કોંગ્રેસે મોટા પાયે વાંધો ઉઠાવ્યો હતો, હવે પસાર થવાથી ખાનગી હાથોમાં સત્તા જતી રહેશે એવો ડર કોંગ્રેસને છે આથી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહકારી મંડળી સુધારા ને પાછો ખેંચી લેવાની માગણી કરી હતી. […]

Continue Reading

ગુજરાતના IAS ગૌરવ દહિયા વિરૂધ્ધના આક્ષેપોની ત્રણ IAS સાથે પાંચ સભ્યો તપાસ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા વિરૂધ્ધ લગ્ન બાબતમાં છેતરપીંડી, વિશ્વાસઘાત તથા ધમકીઓ આપવા અંગેની ફરિયાદ અંગે તલસ્પર્શી તપાસ માટે ત્રણ IAS અધિકારીઓ સમેત પાંચ સભ્યોની તપાસ સમિતી નિમવાનો નિર્ણય કર્યો છે. આ તપાસ સમિતિને પોતાનો અહેવાલ સત્વરે રજૂ કરવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર જે તપાસ સમિતિની રચના […]

Continue Reading

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદના ધમાકેદાર એન્ટ્રી, લોકો ખુશખુશાલ

અમરેલી લાઠીના ગ્રામ્ય વિસ્તારો કેરિયા, શેખપીપરિયા સહિત ગામોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. વરસાદને કારણે ગાગડીયા નદીમાં પુર આવ્યું હતુ. નદીના ધસમસતા પુરમાં બાઈક ચાલક તણાયો હતો. નદીમાં આવેલું પુર જોવા આવેલા લોકોની નજર પડતા બાઈક ચાલકને બચાવી લવાયો હતો. સુરતમાં સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના […]

Continue Reading

મહેસાણા : લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ ટિકટેકનો વિડીયો બનાવી વાયરલ કરતાં સસ્પેન્ડ

મહેસાણાનાં લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. અર્પિતા ચૌધરીએ લાંઘણજ પોલીસ સ્ટેશનમાં સિવિલ ડ્રેસમાં ટિકટેકનો વિડીયો બનાવીને વાયરલ કરતાં શિસ્તનાં પાલન અને નૈતિક્તા બાબતે જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.  લાંઘણજ પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીને ટિકટેકનો વિડીયો બનાવવાનું ભારે […]

Continue Reading

દેશના ઇતિહાસમાં પ્રથમવાર પાક વીમા પેટે ગુજરાતના ખેડૂતોને 2600 કરોડ ચૂકવાયા : રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી ફસલ પાક વીમા યોજના ખેડૂતોને સુરક્ષિત કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી બનાવી છે ત્યારે આ દેશના ઇતિહાસમાં ગુજરાતમાં 2600 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોને તેમના પાક વીમા પેટે તેમના ખાતામાં જમા કરી છે. પાક વીમાની રકમનો વીમા કંપનીના બદલે ખેડૂતોને સીધો જ લાભ મળે તે માટે […]

Continue Reading