મહેસાણાઃ દલિત વરરાજો ઘોડી ચઢ્યો તો પંચાયતે કર્યો બહિષ્કાર
વિકાસનો ઢીંઢોરો પીટતા ગુજરાતમાં આજે પણ જાતપાતના ભેદભાવ જોવા મળે છે. તાજેતરમાં જ મહેસાણા જિલ્લાના લોર ગામમાં રહેતા દલિત પરિવાર સાથે પણ આવી જ એક ઘટના બની છે. દલિત પરિવારમાં લગ્નનો માહોત તો, વરરાજો ઘોડી ચઢ્યો હતો, પરંતુ પંચાયતે તેમના લગ્ન સંબંધની ખુશીઓને દુ-ખમાં ફેરવી દીધી. લગ્ન બાદ ગામમાં એક પંચાયત મળી હતી અને અુસૂચિત […]
Continue Reading
