અમેરિકામાં ત્રણ ભારતીયોના અનશન તોડવા બળજબરીથી આઇવી ડ્રિપ્સ અપાઇ
ટેક્સાસના એલ પાસોમાં આવેલા ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ(આઇસીઇ)માં અમેરિકામાં આશ્રય મેળવવાની માગ સાાૃથે ભૂખ હડતાળ કરી રહેલા ત્રણ ભારતીય વ્યકિતઓને બળજબરીપૂર્વક નસોમાં ડ્રિપ્સ (આઇવી ડ્રિપ્સ) ચઢાવવામાં આવી હતી. આ ત્રણ ભારતીયોના વકીલે જણાવ્યું હતું કે અઆ ત્રણેય લોકો છેલ્લા ૧૨ દિવસાૃથી ભૂખ હડતાળ પર બેઠા છે. આ ત્રણેય લોકોની માગ હતી કે જ્યાં સુાૃધી અમને […]
Continue Reading
