વિપક્ષના હોબાળા વચ્ચે રાજ્યસભામાં પસાર થયું RTI સુધારા બિલ

લોકસભા બાદ રાજ્યસભામાં પણ RTI સુધારા બિલ ધ્વનિ મતથી પસાર થયું હતું. આ બિલને પહેલા સિલેક્શન કમિટી પાસે મોકલવાના પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ વિરુદ્ધ 117,વિપક્ષમાં 75 વોટ પડયા હતા. વોટિંગથી પહેલા કોંગ્રેસે સદનમાંથી વોકઆઉટ કરી દીધું હતું. સરકારે આ બિલ માટે જરૂરી નંબર પહેલેથી જ મેળવી લીધા હતા જયારે NDA ને બીજી […]

Continue Reading

હાફિઝ સઇદની ધરપકડ એક ઢોંગ, અમેરિકાને ખુશ કરવા કાર્યવાહી કરાઇ : ભૂતપૂર્વ રાજદૂત

મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબાના ચીફ હાફિઝ સઇદની ગયા અઠવાડિયામાં પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન ઇમરાન ખાન આને પોતાની સરકારની સફળતા ગણાવી રહ્યા છે જ્યારે તેમના જ દેશના ભૂતપૂર્વ રાજદૂતે આને ઢોંગ ગણાવ્યો છે. યુકેમાં પાકિસ્તાનના રાજદૂત રહેલા વાજિદ શમસુલ હસને જણાવ્યું છે કે ઇમરાન ખાનની વોશિંગટનની યાત્રા પહેલા આ કાર્યવાહી માત્ર અમેરિકાને […]

Continue Reading

હિમા દાસની સિદ્ધી પર ટ્વીટ કરી ફસાયા સદગુરૂ, એક શબ્દને લઇને થયા ટ્રોલ

મહિલા એથલિટ હિમાદાસે ચેક રિપબ્લિકમાં આયોજીત ટ્રેક એન્ડ ફિલ્ડમાં 21 દિવસમાં 6 સૂવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપલબ્ધીના કારણે હિમા આજે સમગ્ર ભારતમાં ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી બની છે.  તમામ ક્ષેત્રના દિગ્ગજો તેની આ અભૂતપૂર્વ સિદ્ધીને બિરદાવી રહ્યાં છે અને શુભેચ્છા તેમજ આર્શીવાદ આપી રહ્યા છે. પરંતુ આધ્યાત્મિક ગુરૂએ ગોલ્ડન ગર્લ હિમા દાસની […]

Continue Reading

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ફરીવાર તીન તલાક બીલ પાસ

લોકસભામાં The Muslim Women (Protection of Rights on Marriage) Bill, 2019 પાસ થઇ ગયું છે. કોંગ્રેસ DMK, NCP સહિતના વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો. જ્યારે TMC અને સરકારની સહયોગી પાર્ટી JDUએ ગૃહમાંથી વોક આઉટ કર્યું. આ બીલ ગત લોકસભામાં પણ પાસ થયું હતું પરંતુ રાજ્યસભામાં આ બીલ અટકી ગયું હતું અને તે બાદ 16મી લોકસભાનો […]

Continue Reading

ડેટા લીક મામલે ફેસબુક પર રેકોર્ડ 34 હજાર કરોડ રૂ.નો દંડ, આ રકમ કંપનીની માર્કેટ કેપની લગભગ 1%

અમેરિકાની ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી)એ ફેસબુક પર પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલામાં 5 બિલિયન ડોલર મતલબ કે લગભગ 34 હજાર કરોડનો દંડ લગાવ્યો છે. કમિશન પ્રમાણે અમેરિકામાં પ્રાઇવેસીના ઉલ્લંઘન મામલે કોઇ પણ કંપની પર લગાવાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો દંડ છે. જોકે આ દંડ ફેસબુકની કુલ માર્કેટ કેપ લગભગ 35 લાખ કરોડ રૂપિયાનો લગભગ 1 ટકા જેટલો […]

Continue Reading

રાજ્યસભાં પોક્સો સુધારા બિલ પાસ, બાળકો વિરુદ્ધ અપરાધોમાં મૃત્યુદંડની જોગવાઇ

રાજ્યસભામાં બુધવારે પોક્સો સુધારા બિલને પાસ કરવામાં આવ્યું છે, જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને વ્યાખ્યાયિત કરતા બાળકો વિરુદ્ધ અપરાધોમાં મૃત્યુદંડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યસભામાં યૌન શોષણ અપરાધોની બાળકોને રક્ષણ સુધારા બિલ પર ચર્ચામાં મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાનીએ જણાવ્યું કે, બાળકો વિરુદ્ધ યૌન અપરાધો અને બળાત્કાર જેમાં મામલાઓમાં ઝડપી સુનવણી માટે કેન્દ્ર સરકારે 1023 […]

Continue Reading

મોદી સરકાર શાસ્ત્રી, મુખરજી, દીનદયાળના શંકાસ્પદ મોતની ફેર તપાસ નહીં કરાવે

પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી, ડૉ શ્યામા પ્રસાદ મુખરજી અને દીનદયાલ ઉપાધ્યાયના શંકાસ્પદ મોત માટે કેન્દ્ર સરકાર હાલ કોઈ પંચનું ગઠન નહીં કરે. સરકારે કહ્યું છે કે, આ નેતાઓના શંકાસ્પદ મોત માટે અત્યારે કોઈ પંચ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો નથી. પૂર્વ પીએમ શાસ્ત્રીજીનું નિધન 11 જાન્યુઆરી 1966માં તાસકંદમાં, શ્યામા પ્રસાદ મુખરજીનું નિધન 23 જૂન […]

Continue Reading

બોરિસ જોન્સન બ્રિટનના નવા વડા પ્રધાન બ્રેક્ઝિટને વાસ્તવિક બનાવવા મક્કમ

યુરોપીયન સંઘ સાથે બ્રિટનના ડાયવર્સ અંગે પ્રવર્તતી મુંઝવણ વચ્ચે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જોન્સન આજે બ્રિટનના વડા પ્રધાનની ચૂંટણી જીતી ગયા હતા.લંડનના પૂર્વ મેયર અને વિદેશી પ્રધાન જોન્સન 10 ડાઉનીંગ સ્ટ્રીટ માટેની લડાઇમાં વિદેશ મંત્રી જેરેમી હન્ટને હરાવી દેશે એવી એપક્ષા તો હતી જ.બ્રેક્ઝિટ કરાર અંગે થેરેસા મેને રાજીનામું આપવાની પડેલી ફરજથી ગયા મહિનાથી રાજકારણ […]

Continue Reading

ઇમરાન ખાન વડા પ્રધાન બન્યા પછી પાકિસ્તાને એક વર્ષમાં 16 અબજ ડૉલરનું વિદેશી કરજ લીધું

ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા બાદ પહેલી વાર પાકિસ્તાનનું વિદેશી કરજ એક વર્ષમાં 16 અબજ ડૉલર થઈ ગયું છે. 16 અબજ ડૉલરનું આ વિદેશી કરજ પાકિસ્તાને નાણાકીય વર્ષ 2018-19માં લીધું છે. જેમાં અગિયાર મહિનાનો કાર્યકાળ ઇમરાન ખાનની સરકારનો રહ્યો છે. ગત જુલાઈ મહિનામાં નાણાકીય વર્ષ 2018-19માં પૂરું થયું હતું અને અંત સુધીમાં દેવું 16 […]

Continue Reading

ટ્રમ્પના દાવાનુ ભારતે કર્યુ ખંડન, PMએ કાશ્મીર મુદ્દે યુએસ પાસે નથી માંગી મદદ

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને સોમવારે વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કાશ્મીર મુદ્દા પર મદદ કરવા માટે કહ્યુ હતુ. હું મધ્યસ્થ બનવા માટે તૈયાર છુ. ટ્રમ્પના આ નિવેદન પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે ભારતે ક્યારેય પણ […]

Continue Reading