ચંદ્રબાબુ નાયડૂનું ઘર તોડવામાં આવશે, CM જગન મોહન રેડ્ડીએ આપ્યો આદેશ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાઈ એસ જગન મોહન રેડ્ડીએ ‘પ્રજા વેદિકા’ બિલ્ડિંને તોડવાનો આદેશ આપ્યો છે. મંગળવારથી બિલ્ડિંગ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંદ્રબાબુ નાયડૂ અત્યારે ‘પ્રજા વેદિકા’માં જ રહે છે. થોડા દિવસ પહેલાં ચંદ્રબાબુ નાયડૂએ જગમોહન રેડ્ડીને પત્ર લખ્યો હતો અને ‘પ્રજા વેદિકા’ને સરકારી આવાસ જાહેર કરવાની માગ કરી હતી. વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીની સરકારે શનિવારે એન.ચંદ્રબાબુ […]
Continue Reading
