મમતાએ શરતો વગર બધી માગો સ્વીકારી લેતા ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી હડતાળ પર ઉતરેલા ડોક્ટરોને મનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. મમતાએ ડોક્ટરોની માગ મુજબ તેમની સાથે બેઠક યોજી હતી. જે દરમિયાન ડોક્ટરોએ જે પણ માગણીઓ મુકી તેને સ્વીકારી લીધી હોવાનું મમતાએ આ બેઠક બાદ કહ્યું હતું. મમતાએ જણાવ્યું હતું કે મે ડોક્ટરોની સાથે વાતચીત કરી લીધી છે, તેઓ તાત્કાલીક કામ […]
Continue Reading
