પશ્ચિમ બંગાળમાં ડોક્ટર્સ વિરુદ્ધ હિંસાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળ: IMA
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ પશ્ચિમ બંગાળમાં કરાયેલા ડોક્ટરો પર હુમલાના વિરોધમાં 17 જૂને દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ મંત્રી હર્ષવર્ધને દેશના તમામ રાજ્યોમાં ડોક્ટર્સ અને તબીબી સારવાર સાથે જોડાયેલા લોકોની કોઇ પણ પ્રકારની સુરક્ષા માટે ખાસ કાયદો લાગુ કરવા માટે મંત્રણા કરવા જણાવ્યું હતું, જે પછી IMAએ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી […]
Continue Reading
