શ્રીલંકામાં બે અબજોપતિ બિઝનેસમેને પ્લોટ કર્યો આતંકી હુમલો
શ્રીલંકા બોમ્બર્સના નવા રિલીઝ થયેલા સીસીટીવી ફૂટેજમાં શ્રીલંકાના બોમ્બર બ્રધરનો ચહેરો અને ઓળખ સામે આવી છે. શ્રીલંકાના બે ઉદ્યોગપતિ ભાઇ ઇન્સાફ અને ઇલ્હામ ઇબ્રામહિમે લક્ઝરી હોટલ શાંગરી-લા અને સિનેમન ગ્રાન્ડમાં બ્લાસ્ટ કર્યા હતા. લેટેસ્ટ રિલીઝ થયેલા ફૂટેજમાં સિનેમન ગ્રાન્ડમાં ઇન્સાફ બ્રેકફાસ્ટ ટેબલ પર નર્વસ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન બ્રેકફાસ્ટની લાઇનમાં ઉભઆ રહીને […]
Continue Reading
