તમે તમારી પત્નીનું ધ્યાન નથી રાખતા લોકોનું કેવી રીતે રાખશો: મમતા
લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોલકત્તામાં રેલી દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યક્તિગત જીવનને લઇને તેમના પર પ્રહાર કર્યાં. મમતા બેનર્જીએ કહ્યું કે, તમે તમારી પત્નિનું ધ્યાન નથી રાખતા. લોકોનો ખ્યાલ કેમ રાખશો. લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં સેંધ લગાવવાની સતત કોશિશ કરી […]
Continue Reading
