મારૂતિ સુઝુકીએ સત્તાવાર રીતે મારુતિ વેગનઆરનું સીએનજી વેરિયન્ટ લોન્ચ કર્યું

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીએ તાજેતરમાં લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે. સીએનજી મોડલને એલએક્સઆઇ અને એલએક્સઆઇ ઓ વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. કંપનીએ 1.0 લીટર એન્જીનવાળી વૈગન […]

Continue Reading

રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે.

આજે સુપ્રીમમાં રાફેલ મામલે સુનાવણી થઇ, રાફેલ મામલે જે દસ્તાવેજો અખબારોમાં છપાયા હતા તેની રક્ષા મંત્રાલયમાંથી ચોરી થઇ છે. પરિણામે તેની આતંરિક તપાસ ચાલુ છે એમ એટોર્ની જનરલે કોર્ટને જણાવ્યું હતુ. ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફે મામલાની સુનાવણી કરતી વખતે આ બાબત અંગે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે જો રાફેલ અંગેના પુરાવા મજબુત છે અને આ બાબતે ભ્રષ્ટ્રાચાર […]

Continue Reading

IAFએ સરકારને એરસ્ટ્રાઈકનાં પુરાવાઓ સોંપ્યા, કહ્યું- સ્ટ્રાઈકમાં 80% બોમ્બ નિશાના પર ઝીંકાયા

આતંકી અડ્ડાઓને નષ્ટ કરવા માટે પાકિસ્તાનમાં ઘૂસીને કરાયેલી એરસ્ટ્રાઈક પર વારંવાર સવાલો ઉઠી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે વાયુસેનાએ કેન્દ્ર સરકારને એરસ્ટ્રાઈક સંબંધિત દસ્તાવેજો સોંપ્યા છે. આ પુરાવાઓમાં તમામ તસવીરો સરકારને સોંપી દેવાઈ છે. સૂત્રો પ્રમાણે વાયુસેનાએ સરકારને 12 પાનનો રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વાયુસેનાએ બાલાકોટનાં તે વિસ્તારની હાઈ રિઝોલ્યૂલેશન તસવીરો પણ મૂકી છે. […]

Continue Reading

સર્જિકલ સ્ટ્રાઈક જેવી સ્થિતિ પછી લોકો મોટા ભાગે સરકાર સાથે રહે છે: રુચિર શર્મા

રુચિર શર્મા દુનિયાના 50 પ્રભાવશાળી લોકો પૈકીના એક છે. ફોરેન પોલિસી મેગેઝિને તેમને 100 ગ્લોબલ થિંકર્સમાં સામેલ કર્યા હતા. તેઓ દુનિયાભરમાં ફરીને રોકાણ અંગેનાં પુસ્તકો લખી ચૂક્યા છે. ભારતમાં તેમણે મિત્રો સાથે 25 વર્ષમાં 27 અંગત ચૂંટણીયાત્રા કરી છે. હાલની વિધાનસભા ચૂંટણીઓ પછી તેમનું નવું પુસ્તક ‘ડેમોક્રેસી ઓન ધ રોડ’ પ્રકાશિત થયું હતું. ભાસ્કરના અવનીશ જૈને […]

Continue Reading

પાક.ને ફટકો: USએ પાક નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા ઘટાડી

અમેરિકાએ પાકિસ્તાનને એક મોટો ફટકો આપ્યો છે. અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી છે. અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે, વૈશ્વિક મંચ પર આતંકવાદને લઈને નિંદાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે કોઈ […]

Continue Reading

દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં આવેલા અંત્યોદય ભવનમાં વિકરાળ આગ લાગ્યાના સમાચાર

દિલ્હીના સીજીઓ કોમ્પલેક્સમાં આવેલા અંત્યોદય ભવનમાં વિકરાળ આગ લાગ્યાના સમાચાર છે. આગ પાંચમા માળે લાગી, તેના પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની 24 ગાડીઓ રવાના થઇ હતી. સવારે અંદાજે 8.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. હાલ કુલિંગની પ્રક્રિયા ચાલી રહી છે. આગ લાગવાનું કારણ હાલ ખબર પડી નથી. આશંકા વ્યકત કરાઇ છે કે નીચેનો માળ પણ […]

Continue Reading

કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે.

સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં કડવાશ ઓછી થાય એવા સમાચાર આવ્યાં છે. કરતારપુર કૉરિડોરના ડ્રાફ્ટ સમજૂતિ પર ચર્ચા કરવા માટે પાકિસ્તાનનું એક પ્રતિનિધિમંડળ 14મી માર્ચે ભારત આવશે. એ પછી ભારતીય પ્રતિનિધિ મંડળ પણ 28 માર્ચે ઇસ્લામાબાદ જશે. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે આ વાતની પુષ્ટિ કરી અને આ નિર્ણયની […]

Continue Reading

અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી

અમેરિકાએ પાકિસ્તાની નાગરિકોને મળનારા વિઝાની સમય મર્યાદા ઘટાડી દીધી હોવાથી પાકિસ્તાનને એક મોટો ફટકો પડ્યો છે.  અમેરિકન એમ્બસીના પ્રવક્તાના હવાલા દ્વારા કહી શકાય કે અમેરિકાએ પાકિસ્તાની નાગરિકો માટે વિઝાની સમય મર્યાદા પાંચ વર્ષથી ઘટાડીને ત્રણ મહિનાનો કરી દીધી છે. આતંકવાદને લઈને પાકિસ્તાન વૈશ્વિક સ્તર પર દુનિયાથી અલગ પડી ગયેલું જોવા મળે છે. તેથી જ આતંકવાદને […]

Continue Reading

મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે.

ફોર્બ્સની મંગળવારે જારી થયેલી વર્ષ ૨૦૧૯ની ટોચના અમીરોની યાદી ફોર્બ્સ વર્લ્ડસ બિલિયોનેર લિસ્ટમાં મુકેશ અંબાણીએ છ ક્રમ આગળ વધીને દુનિયાના ૧૩મા સૌથી અમીર વ્યક્તિનું બિરૂદ પ્રાપ્ત કરી લીધું છે. આ પ્રમાણે ભારતના સૌથી અમીર વ્યક્તિ તરીકે રહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયામાં પણ ઝડપથી પોતાનું અવ્વલ જમાવી રહ્યા છે. ૬૧ વર્ષીય મુકેશ અંબાણીની […]

Continue Reading

USનો ભારતને ઝટકો: 40 હજાર કરોડની ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટને ખતમ કરશે

અમેરિકાએ ભલે પુલવામામાં થયેલા આતંકી હુમલા અને પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઇકમાં ભારતનો સાથ આપ્યો હોય પરંતુ હવે અમેરિકા ભારતને આર્થિક રીતે ઝટકો આપવાની તૈયારીમાં છે. આના સંકેત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા છે. તેમણે વેપારમાં ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ(જીએસપી)થી બહાર કરવાની વાત કરીને વૈશ્વિક આર્થિક મોર્ચે ભારતને ઝટકો આપ્યો છે. ટ્રમ્પે આ બાબત અમેરિકાની […]

Continue Reading