મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો, પુણેના દંપતિનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો
દુનિયાભરમાં હાહાકાર મચાવનાક કોરોના વાઇરસ ભારતમાં પણ દસ્તક આપી છે. દેશમાં કુલ કોરોના વાઇરસના કુલ 47 કેસ થઇ ગયા છે. કોરોના વાઇરસનું સંક્રમણ હવે પૂણે સુધી પહોંચી ગયું છે. કોરોનાથી અસરગ્રસ્ત બે દર્દી પૂણેને હોસ્પીટલમાં દાખલ કરાયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનો આ પ્રથમ કેસ છે. જેમાં પતિ-પત્નિ કોરોના વાઇરસ થી સંક્રમિત બહાર આવ્યા છે. બંન્ને […]
Continue Reading
