પ્રિયંકા ગાંધીને લઈ જતા કોંગ્રેસના નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનું ચલણ આપ્યું

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને શનિવારે સાંજે સ્કૂટી પર બેસાડીને નિવૃત્ત IPS અધિકારી દારાપુરીના ઘરે લઈ ગયા હતા તેમને લખનઉ ટ્રાફિક પોલીસે રૂપિયા 6100નું ચલણ આપ્યું છે. આ સ્કૂટી રાજસ્થાનના કોંગ્રેસ ધારાસભ્ય ધિરજ ગુર્જર ચલાવી રહ્યા હતા. પોલીસના મતે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવાથી રૂપિયા 2500, હેલમેટ વગર ગાડી ચલાવવા બદલ રૂપિયા 500, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા […]

Continue Reading

સરકારે નિયમ બદલ્યો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ મહત્તમ 65 વર્ષની વય સુધી પદ પર રહી શકશે

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) મહત્તમ 65 વર્ષની વય સુધી પોતાના પદ પર રહી શકે છે. સુરક્ષા મંત્રાલયે નેવી, એરફોર્સ અને આર્મીના સર્વિસ રૂલમાં આ ફેરફાર કર્યો છે. પહેલાના નિયમ અનુસાર 62 વર્ષ સુધી કે ત્રણ વર્ષના કાર્યકાળ (બંનેમાંથી જે પહેલા હોય) ત્યાં સુધી પોતાના પદ પર રહી શકતા હતા. કોઇપણ સેના પ્રમુખને સીડીએસ બનવામાં […]

Continue Reading

અમદાવાદ / 800 કરોડનું કૌભાંડઃ જગન્નાથજી મંદિરને ગૌ સેવા માટે મળેલી જમીન બિલ્ડર યાસિન ઘાંચીને પધરાવી દીધી

અમદાવાદમાં આવેલ જગન્નાથજી મંદિર તેની રથયાત્રા માટે જાણીતું છે. પરંતુ મંદિર દ્વારા જમીનનું રૂપિયા 800 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. મંદિરને મળેલી જમીન મંદિર ટ્રસ્ટએ અન્યને વેચી દીધી છે. આ અંગેની વિગત એવી છે કે AMCએ 1992માં બહેરામપુરાના સર્વે નંબર 138ની 1.27 લાખ ચો.મી. જમીન જગન્નાથ મંદિરના નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને ગાયો […]

Continue Reading

રાજસ્થાન: કોટા હોસ્પિટલમાં ચિકિત્સક-ઉપકરણોના અભાવે બે દિવસમાં 10 નવજાત શિશુઓના મોત

રાજસ્થાનના કોટામાં સ્થિત એક હોસ્પિટલમાં બે દિવસમાં 10 નવજાત શિશુઓની મોતનો મામલો સામે આવ્યો છે. આ મામલે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ રાજસ્થાન સીએમ અશોક ગહલોતને પત્ર લખી આ મામલે તપાસ કરવાની અપીલ કરી છે. તેમણે પત્રમાં પ્રાથમિક મેડિકલ સુવિધાઓની વ્યવસ્થા કરવા માટે પણ અપીલ કરી હતી. આ મામલો કોટાના જેકે લોન હોસ્પિટલનો છે, જ્યાં વિતેલા […]

Continue Reading

રશિયાએ કર્યુ હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ

રશિયાએ અવાજની ગતિથી 27 ગણી તેજ અનવગાર્ડ હાઇપર સોનિક મિસાઇલને પોતાની સેનાંમાં સામેલ કરી છે,રશિયાનાં પ્રમુખ વ્લાદિમિર પુટીને તેની જાહેરાત કરતા કહ્યું કે આ મિસાઇલ પરમાણું ક્ષમતાઓથી સુસજ્જ છે,તે આવાજની ગતિથી સરેરાશ 27 ગણી તેજીથી ઉડી ઝડપે ઉડી શકે છે. પુટીનના જણાવ્યા અનુસાર આ મિસાઇલની આટલી ઝડપના કારણે કોઇ પણ સિસ્ટમ તેનાથી બચી શકતી નથી,સંરક્ષણ […]

Continue Reading

રાજસ્થાન: કોટા હોસ્પિટલમાં ચિકિત્સક-ઉપકરણોના અભાવે બે દિવસમાં 10 નવજાત શિશુઓના મોત

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર નવા વર્ષમાં તીન તલાક પીડિતાઓની સાથે-સાથે અન્ય ધર્મની ત્યજી દીધેલી મહિલાઓને વાર્ષિક 6000 રુપિયા પેન્શન તરીકે આપવાની તૈયારી કરી રહી છે. જાણકારી મુજબ યોગી સરકાર જાન્યુઆરીમાં થનારી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં છે. આ મામલે સમાજ કલ્યાણ વિભાગે માળખુ પણ તૈયાર કરી લીધુ છે.  આ સિવાય સરકાર દ્વારા રાજ્યમાંથી […]

Continue Reading

PoKમાં પાકિસ્તાને ભારે તોપો સાથે જંગી માત્રામાં સૈન્યનો ખડકલો કર્યો

ભારત અને પાકિસ્તાનની સરહદ પર નિલમ વેલી વિસ્તારમાં બંને દેશની સેનાઓ વચ્ચે ભીષણ ફાયરિંગ થઈ રહ્યુ છે ત્યારે ભારતના આક્રમક તેવરથી ફફડેલા પાકિસ્તાને પીઓકેમાં(જ્યાં નિલમ વેલી વિસ્તાર આવેલો છે)સેનાની જંગી જમાવટ શરુ કરી છે. પાકિસ્તાને કારગિલ યુધ્ધ બાદ પહેલી વખત આટલા જંગી પાયે સૈન્ય ખડકવા માંડ્યુ હોવાથી આ વિસ્તારમાં કંઈક નવા જુની થવાની છે તેવો […]

Continue Reading

મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાલશે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ, 17 જાન્યુઆરીથી શરૂઆત થશે

દેશની બીજી ખાનગી તેજસ ટ્રેન મુંબઈ-અમદાવાદ વચ્ચે ચલાવવામાં આવશે. તેનું સંચાલન ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન કરશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે તેજસની શરૂઆત 17 જાન્યુઆરી 2020થી થશે. તે ગૂરૂવાર સિવાય બાકીના છ દિવસ ચાલશે. લખનૌ અને દિલ્હી વચ્ચે દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસને લોકોએ ખૂબ પસંદ કરી હતી. વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે ચાલતી આ ટ્રેનના લેટ થવા […]

Continue Reading

મુંબઈના 26/11 અને સંસદ હુમલા બાદ આતંકી કેમ્પોને તબાહ કરવા માંગતા હતા, સરકારે મંજૂરી ન આપી: પૂર્વ વાયુસેના પ્રમુખ

દેશમાં બે મોટા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેના પાકિસ્તાનમાં આતંકી કેમ્પોને ધ્વસ્ત કરવા માગતી હતી પરંતુ તત્કાલિન સરકારે મંજૂરી ન આપી. પૂર્વ વાયુસેના પ્રમુખ બી.એસ.ધનોઆએ શનિવારે આ દાવો કર્યો હતો. ધનોઆ 31 ડિસેમ્બર, 2016થી 30 સપ્ટેમ્બર 2019 સુધી એરફોર્સ ચીફ રહ્યા હતા. તેઓ પહેલા પણ કહી ચૂક્યા છે કે વાયુસેના પાકિસ્તાનના કબજા વાળા કાશ્મીરમાં આતંકી […]

Continue Reading

145 દિવસ બાદ કારગિલ અને લદ્દાખમાં મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટ્યો

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ 145 દિવસ પછી કારગિલમાંથી ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી લેવાયો છે. મળતી વિગતો પ્રમાણે કારગિલની સાથે સાથે દ્રાસ અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાંથી પણ ઈન્ટરનેટ પરનો બેન હટી ગયો છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા બાદ જમ્મુ કાશ્મીરમાંથી લદ્દાખને છુટુ પાડીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દેવાયો છે. સાથે સાથે […]

Continue Reading