રાષ્ટ્રીય વસ્તી પત્રકમાં સુધારણાને કેબિનેટની લીલીઝંડી, રૂ. 8,500 કરોડ ફાળવ્યા

નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટ બેઠકમાં રાષ્ટ્રીય વસ્તી પત્રકને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. મંગળવારે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેને પગલે દેશભરમાં નાગરિકોની માહિતીનું પત્રક તૈયાર કરાશે. જો કે આ પત્રક નાગરિકતાનું પ્રમાણ ગણાશે નહીં. તેનો ઉપયોગ સરકાર પોતાની યોજનાઓને લાગુ કરવા માટે કરી રહી છે. કેબિનેટે એનપીઆર અને […]

Continue Reading

દસ્તાવેજ કે બાયોમેટ્રિક રીતે નહીં, App દ્વારા થશે NPR માટે વસતી ગણતરી- પ્રકાશ જાવડેકર

નાગરિકતા સંશોધન એક્ટ (CAA) મામલે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે દરમિયાન આજે મોદી કેબિનેટની મહત્વની બેઠક થઈ હતી. આ બેઠકમાં મોદી સરકારે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR)ને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર દ્વારા એનપીઆરનો ડેટા અપડેટ કરવામાં આવશે. એનપીઆર અપડેશન માટે કેબિનેટ દ્વારા રૂ. 3900 કરોડના ફંડને પણ મંજૂરી આપી દીધી છે. […]

Continue Reading

કશ્મીરના કિસ્તવાડમાં થયેલા ગોળીબારમાં બે જવાનોને ઇજા

જમ્મુ કશ્મીરના કિસ્તવાડ શહેરની સેમિના કોલોનીમાં વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ પર ચોકી કરી રહેલા બે સિક્યોરિટી જવાન પર અજાણ્યા લોકોએ રવિવારે રાત્રે ગોળીબાર કરતાં બંને જવાનોને ઇજા થઇ હતી. આ ગોળીબાર કરનારાનો હેતુ શો હતો એ સ્પષ્ટ થયું નહોતું પરંતુ આ ઘટના બનતાં સિક્યોરિટી દળોએ તરત આખા વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકવાદીઓ પીવાના પાણીના આ ફિલ્ટરેશન […]

Continue Reading

ઝારખંડમાં ત્રિશંકુ વિધાનસભા બનવાની શક્યતા

ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે સવારે શરૂ થઇ ત્યારે શરૂમાં એવી છાપ પડી હતી કે ભાજપ લીડમાં છે અને ફરી એકવાર આજસૂ સાથે મળીને સરકાર રચશે. પરંતુ થોડી મિનિટમાં આંકડા બદલાઇ ગયા હતા અને જેમએમએમ તથા કોંગ્રેસના મોરચાએ લીડ ભાજપના હાથમાંથી ઝૂંટવી લીધી હતી. 81 બેઠકો ધરાવતી ઝારખંડ વિધાનસભામાં ભાજપ 30 બેઠકો પર આગળ હતો […]

Continue Reading

ફ્લાઈટ 45 મિનિટ મોડી કરાવી વિમાનના પ્રવાસીઓ પ્રજ્ઞા ઠાકુર પર ભડકયા

પોતાના નિવેદનોથી અવાર-નવાર ચર્ચાનો વિષય બનનારી ભારતીય જનતા પાર્ટીની સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ફરી એક વખત ચર્ચાના વંટોળમાં ફસાઈ ગયા છે. આ વખતે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમને ફ્લાઈટમાં બેઠેલા પ્રવાસીઓના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું છે. ફ્લાઈટમાં સીટ માટે પ્રજ્ઞા ઠાકુર અને ક્રૂ મેમ્બર્સ સાથે વિવાદ સર્જાયો […]

Continue Reading

ઝારખંડ વિધાનસભા પરિણામ: કોંગ્રેસ-JMMના ગઠબંધને બહુમતી મેળવી, ભાજપને ધોબી પછાડ

મહાગઠબંધનમાંથી હેમંત સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બને તેવી પૂર્ણ શક્યતાઓ છે. તેઓ આ અગાઉ પણ રાજ્યની ગાદી સંભાળી ચૂક્યા છે. અત્યાર સુધીના વલણોમાં બીજેપી 24 અને કોંગ્રેસ ગઠબંધન 46 બેઠકો પર આગળ છે. વળી, જેવીએમ ત્રણ, આજસૂ ચાર અને અન્ય ચાર પર લીડ કરી રહ્યાં છે. ઝારખંડમાં સોમવારે વહેલી સવારથી જ વિધાનસભાની 81 બેઠકો માટે […]

Continue Reading

જૈસલમેરમાં ભારત-પાક બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળ્યા, BSFની તપાસ શરૂ

રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર ચાર એન્ટી ટેન્ક માઈંસ મળી આવ્યા છે. લોંગેવાલામાં ઓએનજીસીના તેલ અને ગેસની શોધ કરતી વખતે ટેન્ક માઈંસ મળી આવ્યા છે. 1965 અને 1971માં લોંગેવાલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ઓએનજીસીના મજૂરોએ ખોદકામ દરમિયાન એન્ટી ટેન્ક માઈંસ બહાર કાઢ્યા હતા. બીએસએફના અધિકારીઓએ ઘટનાસ્થળ પર પહોંચી જઈને મામલાની તપાસ હાથ […]

Continue Reading

મિસ્ટર વડાપ્રધાન શું તમે અમને બધાને મારી નાખવા માગો છો?: પ્રકાશ રાજ

બોલિવૂડ અભિનેતા પ્રકાશ રાજ પોતાના ટ્વીટ્સના કારણે હંમેશા ચર્ચાઓમાં રહે છે. પ્રકાશ રાજ અવાર-નવાર સમાજના સળગતા મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય રજૂ કરતા જોવા મળતા રહે છે. આ વખતે તેમણે નાગરિકતા સુધારણા કાયદા અને એનઆરસીનો વિરોધ કરી રહ્યા છે. તેમણે પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પર એક વડિયો પોસ્ટ કર્યો છે.  Mr. PRIME MINISTER..Mr.HOME MINISTER..is this the way you […]

Continue Reading

પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી

નાગરિકતા બિલના થઈ રહેલા વિરોધ વચ્ચે ભાજપના દિલ્હીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. ગંભીરે પોલીસને આ અંકે પત્ર લખીને જાણકારી આપી છે.જેમાં ગંભીરે કહ્યુ છે કે, એક ઈન્ટરનેશનલ નંબર પરથી આવેલા ફોન કોલમાં મને અને મારા પરિવારને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ મામલે મારી ફરિયાદ નોંધીને […]

Continue Reading

યુપીમાં હિંસક પ્રદર્શનમાં 11ના મોત, 10000 લોકો સામે પોલીસ કેસ

નાગરિકતા સંશોધન એક્ટ સામે યુપીમાં હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચુક્યા છે.બીજી તરફ 10000 લોકો સામે પોલીસે હિંસા ફેલાવવા બદલ ફરિયાદો કરી છે. લખનૌમાં ઈન્ટરનેટ સેવાઓ ફરી શરુ કરાઈ છે.ગઈકાલે પોલીસે 3000 લોકની અટકાયત કરી હતી.જોરે રાજ્યના 21 જિલ્લાઓમાં શનિવારે મધરાત સુદી ઈન્ટરનેટ બંધ કરાયુ છે. યુપી સરકારે તોફાનો કરીને સાર્વજનિક સંપત્તિને […]

Continue Reading