મોદી સરકારે RTI કાયદાને નષ્ટ કરવા માટે છેલ્લો પ્રહાર કર્યો, સરકાર જનતા પ્રત્યેની જવાબદારીથી ભાગે છે : સોનિયા ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ગુરૂવારે કહ્યું કે મોદી સરકારને માહિતીનો અધિકાર કાયદો પોતાનો એજન્ડા લાગૂ કરવામાં બાધક લાગે છે. તેથી છેલ્લા સંશોધન દ્વારા સરકાર એ નક્કી કરવા માગે છે કે કોઇ પણ સૂચના આયુક્ત સરકારના હસ્તક્ષેપ અને નિર્દેશ બહાર ન રહે. આવું કરીને સરકાર જનતા પ્રત્યે તેની જવાબદારીથી બચવા માગે છે. સોનિયાએ કહ્યું, “બીજેપી સરકારે […]

Continue Reading

જાસૂસી મામલે કેન્દ્ર સરકારે વોટ્સએપને કહ્યું, 4 નવેમ્બરના સુધી આપો જવાબ

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્સએપની જાસૂસી મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું,ભારતના નાગરિકોની વોટ્સએપની ગોપનીયતાના ઉલ્લંઘનને લઈને સરકાર ચિંતિત છે. અમે આ અંગે વોટ્સએપ સાથે વાત કરી હતી અને પૂછ્યું હતું કે તેઓ લખો ભારતીયોની ગોપનીયતાની સુરક્ષાને લઈને શું કરી રહ્યા છે? રવિશંકરે કહ્યું હતું, સરકાર દરેક ભારતીય નાગરિકોની ગોપનીયતાની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ […]

Continue Reading

અમેરિકાએ બગદાદીના ઉત્તરાધિકારીને પણ ઠાર કર્યો : ટ્રમ્પ

આઈએસના આકા અબુ બકર અલ બગદાદીને ઠાર કર્યા બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેના ઉત્તરાધિકારી અને બગદાદી પછી આઈએસના નંબર વન અધિકારીને ઠાર કર્યો હોવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે બગદાદી બાદ આતંકી સંગઠનની કમાન અબ્દુલ્લાહ કાર્દશ પાસે […]

Continue Reading

અમેરિકા: કેલિફોર્નિયામાં ભીષણ આગ લાગી, VIPના કરોડો ડૉલરના ઘર બળીને ખાખ

એમેઝોનના જંગલો બાદ હવે અમેરિકાના જંગલ આગથી ભભૂકી રહ્યા છે. બુધવારે આ ભીષણ આગ અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાના જંગલોમાં લાગી હતી, જે હવે મશહૂર શહેર લૉસ એન્જલિસ સુધી પહોંચી ચૂકી છે.   કેટલાક VIPને પોતાના ઘર ખાલી કરીને જીવ બચાવીને ભાગવુ પડ્યુ છે. હાલ આગથી ત્રણ લોકોના મોત નીપજ્યા હોવાના સમાચાર છે. કેલિફોર્નિયાની સોનોમાં કાઉન્ટી આગથી સૌથી […]

Continue Reading

અમેરિકન વાયુસેનાનું રહસ્યમય સ્પેસક્રાફ્ટ પૃથ્વીની કક્ષામાં 780 દિવસની પરિક્રમા બાદ પાછું ફર્યું

અમેરિકન વાયુસેનાનું સ્પેસક્રાફ્ટ એક્સ-37B રવિવારે ઓર્બિટની 780 દિવસની પરિક્રમા બાદ પૃથ્વી પર પાછું ફર્યું છે. આ રહસ્યમય મિલેટ્રી ટેસ્ટ પ્રોગ્રામના ઈતિહાસનું સૌથી લાંબુ મિશન છે. વાયુસેનાના જણાવ્યા પ્રમાણે, માનવરહિત સ્પેસ વિામન નાના અંતરિક્ષ જેવું જ લાગે છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફરીથી ધરતી પર તપાસ કરવા માટે લાવી શકાય છે. અવકાશમાં આવનારા પડકારો […]

Continue Reading

RBIએ બંધન બેન્ક પર રૂ. 1 કરોડનો દંડ લગાવ્યો, પ્રમોટર હોલ્ડિંગ ઓછી ન કરવાથી કાર્યવાહી કરાઈ

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ બંધન બેન્ક લિમિટેડ પર 1 કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે. લાઈસન્સ મેળવવા માટેના દરેક નિયમોનું પાલન ન કરાતા બંધન બેન્ક સામે કાર્યવાહી કરવામાં આવી છે. બેન્ક નક્કી કરેલા સમય સુધી તેમનું પ્રમોટર હોલ્ડિંગ ઓછું કરી શકી નહતી. આ સિવાય આરબીઆઈએ જનતા સહકારી બેન્ક પર 1 કરોડ અને જલગાંવ પીપુલ્સ સહકારી બેન્ક […]

Continue Reading

પહેલાં ગ્રૂપમાં મનમોહન અને અમરિંદર સામેલ, ભારતે 575 શ્રદ્ધાળુઓની યાદી પાકિસ્તાનને સોંપી

કરતારપુર કોરિડોરથી પાકિસ્તાનમાં આવેલા ગુરુદ્ધારા દરબાર સાહિબ જનારા પહેલા ભારતીય ગ્રૂપમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ સામેલ હશે. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,પહેલા જૂથમાં પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, કેન્દ્રીય મંત્રી હરસિરત કૌર બાદલ અને પંજાબના સાંસદ-ધારાસભ્ય પણ સામેલ થયા છે. ભારતે મંગળવારે ગુરુદ્વારા દરબાર સાહિબ જનારા 575 લોકોની યાદી […]

Continue Reading

હવે આવી ગયો છે માળીકામ કરતો રોબો

સ્કૉટલૅન્ડની રાજધાનીમાં આવેલી એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધકોએ ઇલેક્ટ્રૉનિક કંપની વૉશ સાથે મળીને એક રોબો તૈયાર કર્યો છે જે બગીચામાંથી ફૂલ તોડવાથી માંડીને વધારાની ડાળીઓનું ટ્રિમિંગ કરવાનું કામ પણ કરી લે છે. સાયન્ટિસ્ટોએ એને નામ આપ્યું છે ટ્રિમબોટ. એમાં મૅપિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ થાય છે એટલે આસપાસની દિશાઓને એ સારી રીતે સમજી શકે છે. ૧૦ કૅમેરા અને અનેક […]

Continue Reading

કાશ્મીરની મુલાકાત આંતરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળ કેમ લઈ રહ્યું છે?

યુરોપિયન સંઘના સાંસદોનું એક 28 સભ્યોનું પ્રતિનિધિમંડળ મંગળવારે કાશ્મીર ખીણની મુલાકાત લેશે. 5 ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હઠાવ્યા બાદ કોઈ વિદેશી રાજકારણીઓ પહેલીવાર ખીણની મુલાકાત લેશે. યુરોપિયન સંઘના સાંસદોએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી, જે દરમિયાન તેમણે સાંસદોને કહ્યું કે, “આતંકવાદીઓનું સમર્થન, પ્રોત્સાહન આપનાર, આવી ગતિવિધિઓ અને સંગઠનોનું સમર્થન કરનાર કે […]

Continue Reading

માઇક્રોસોફ્ટે એમેઝોનને પછાડી પેન્ટાગોનનો ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ મેળવ્યો

એમેઝોનના સૃથાપક અને સીઇઓ જેફ બેઝોસ તથા તેમની કલાઉડ કંપની એમેઝોન વેબ સર્વિસીસ(એડબ્લ્યુએસ)ને આંચકો આપતા અમેરિકન સરકારે પેન્ટાગોનના ૧૦ અબજ ડોલરનો કલાઉડ કોન્ટ્રાક્ટ માઇક્રોસોફ્ટને આપી દીધો છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે જોઇન્ટ એન્ટરપ્રાઇઝ ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રકચર(જેઇડીઆઇ) ઓળખાતો આ કલાઉન્ડ કોન્ટ્રાક્ટ સંરક્ષણ વિભાગને મદદ કરવા માટે એન્ટરપ્રાઇઝ લેવલ, કોમર્શિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર એઝ અ સર્વિસ(આઇએએએસ) […]

Continue Reading