ન્યૂઝીલેન્ડમાં હાફ સેન્ચુરી ફટકારનાર સચિન બાદ પૃથ્વી બીજો સૌથી યુવા ખેલાડી

ન્યૂઝીલેન્ડ સામેની પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહ્યા બાદ ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોએ બીજી ટેસ્ટમાં શાનદાર પર્ફોર્મન્સ કર્યું છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલ બે મેચની ટેસ્ટ સીરીઝના બીજા અને અંતિમ મુકાબલામાં પૃથ્વી શોએ આખરે હાફ સેન્ચુરી ફટકારી છે. તેણે 64 બોલમાં 54 રનની ઈનિંગ રમી છે. તેણે પોતાની ઈનિંગમાં આઠ ફોર અને એક સિક્સ ફટકારી હતી. આ […]

Continue Reading

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ: રાધા યાદવની ચાર વિકેટ, શ્રીલંકા સામે ભારતનો સાત વિકેટે વિજય

મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવીને પોતાનો વિજય રથ આગળ ધપાવ્યો છે. ત્રણ મુકાબલા જીતીને સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યા બાદ આજે શ્રીલંકા સામેની ઔપચારિક મેચમાં શ્રીલંકાએ પ્રથમ ટોસ જેતીને બેટિંગ લીધી હતી. ભારતીય બોલર્સના શ્રેષ્ઠ દેખાવને પગલે શ્રીલંકાની ટીમ 20 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 113 રન જ કરી શકી હતી. રાધા […]

Continue Reading

પૃથ્વી શો ન્યૂઝીલેન્ટ સામેની બીજી ટેસ્ટ રમશે : શાસ્ત્રી

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આવતીકાલથી બીજી ટેસ્ટ મેચનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી અને સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓપનર પૃથ્વી શોનું ઈજાને લીધે રમવું અનિશ્ચિત હતું જો કે હવે ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે. શાસ્ત્રીએ જણાવ્યું કે શો એકદમ ફિટ છે અને તે બીજી ટેસ્ટમાં રમશે. પૃથ્વી શોને […]

Continue Reading

ભારતને પરમાણુ હુમલાની ધમકી આપનારા પાક. ખેલાડીની ઉડી મજાક, શોએબ અખ્તરે પણ

પાકિસ્તાનને અનેક મેચ જીતાડનાર દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદની તેમના દેશમાં જ ઇજ્જત નથી. પાકિસ્તાનના એક ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થનારા એક કાર્યક્રમમાં જશ્નએ ક્રિકેટમાં તેમની સતત મજાક બની રહી છે. જેનાથી જાવેદ મિયાંદાદ ખૂબ નારાજ છે. આ શોમાં એક પાત્ર તેમના અંદાજમાં બોલે છે. જેમા શોમાં બેસેલા શોએબ અખ્તર પણ તાળીઓ પાડતો નજરે પડી રહ્યો છે. […]

Continue Reading

વિમેન્સ ટી20 વર્લ્ડ કપ : ભારતે ન્યૂઝીલેન્ડને ચાર રને હરાવતા જીતની હેટ્રિક

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વિમેન્ટ ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામેની રોમાંચક મેચ ચાર રને જીતી લીધી છે. આ સાથે જ ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં જીતની હેટ્રિક નોંધાવી દીધી છે. ભારતે 134 રનના લક્ષ્યાંક સામે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 129 રન જ કરી શકી હતી. ગ્રુપ એની આ મેચ રોમાંચક બની […]

Continue Reading

Women T20 WC: ભારતની સતત બીજી જીત, બાંગ્લાદેશને 18 રનથી હરાવ્યું

ભારતે ICC મહિલા ટી20 વર્લ્ડ કપ ગ્રુપ એ મેચમાં બાંગ્લાદેશને 18 રનથી હરાવીને સતત બીજી જીત નોંધવી છે. શેફાલી વર્મા અને જેમિમા રોડિદગ્ઝની શાનદાર ઈનિંગ બાદ પુનમ યાદવની બોલિંગના જાદૂથી ભારતને આ જીત મળી. 39 રનની શાનદાર ઈનિંગ રમનારી શેફાલી વર્માને પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. ભારતે આ પહેલાની મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રનથી […]

Continue Reading

Women T20-WCમાં ભારતની વિજયી શરુઆત, ઓસ્ટ્રેલિયાને 17 રને હરાવ્યુ

Women T20-WCની પહેલી મેચમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવીને સફળ શરુઆત કરી છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે ઓસ્ટ્રેલિયાને 133નો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ 19.5 ઓવરમાં 115 રન બનાવી ઓલઆઉટ થઇ જતાં ભારતનો 17 રને વિજય થયો હતો. આ મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રમાઇ હતી. ભારતની જીત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પૂનમ યાદવે […]

Continue Reading

PCBએ ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર અંગે તપાસ ચાલતી હોવાથી ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ઉમર અકમલ વિરુદ્ધ ભ્રષ્ટચાર વિરોધી તપાસ પડતર હોવાથી તાત્કાલિક અસરથી તેને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કર્યો છે. ઉમર અકમલ સામે PCBના એન્ટી-કરપ્શન યુનિટ (ACU) દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાથી તે કોઈ પણ પ્રકારની ક્રિકેટમાં કે એટલે કે ક્રિકેટના કોઈ પણ ફોર્મેટમાં તે ભાગ લઈ શકશે નહીં, તેમ બોર્ડે આજે એક […]

Continue Reading

વર્કલોડથી નુકસાન થાય છે પરંતુ ત્રણ વર્ષ સુધી તમામ ફોર્મેટમાં રમવા તૈયાર : કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આગામી ત્રણ વર્ષ માટે પોતાની જાતને ક્રિકેટ રમવા સખત રીતે તૈયાર કરી રહ્યો છે અને તે બદલાવના તબક્કામાં આવ્યા બાદ પોતાના વર્કલોડની પુન:સમીક્ષા કરશે. આડકતરી રીતે કોહલીએ વધુ પડતા કાર્યબોજને લઈને પોતાની વાત રજૂ કરી છે અને આગામી ક્રિકેટ વિશ્વ કપ બાદ તે વધુ ક્રિકેટ રમવા અંગે યોગ્ય નિર્ણય […]

Continue Reading

જૂનિયર દ્રવિડ પણ ‘દિવાલ’ બનવાની રાહ પર?, નાની વયમાં બે વખત બેવડી સદી ફટકારીને કર્યો કમાલ

ભારતીય ટીમમાં લગભગ દોઢ દશક સુધી દિવાલ બની રહેલા રાહુલ દ્રવિડનો પુત્ર પણ પિતાનાં પગલે આગળ વધી રહ્યો છે. ફક્ત 14 વર્ષીય સમિતે જૂનિયરે ક્રિકેટમાં બે મહિનાની અંદર સદી ફટકારીને ધૂમ મચાવી દીધી છે. તે જેવી રીતે આગળ વધી રહ્યો છે, તો એવું લાગી રહ્યું છે કે તે આગળ જઈને પિતાનું નામ જરૂરથી રોશન કરશે. […]

Continue Reading