ધોની ટીમનો અડધો કેપ્ટન, તેના વગર કોહલી અસહજ : બિશનસિંહ બેદી

ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન બિશનસિંહ બેદીએ વિરાટને ’હાફ કેપ્ટન’ કહ્યો છે. તેમણે કહ્યું કે મહેન્દ્ર સિહ ધોની ટીમ ઇન્ડિયાનો ’અડધો કેપ્ટન’ છે. બેદીએ કહ્યું કે, હું ટિપ્પણી કરનારો કોણ છું, પરંતુ અમે બધા આશ્ચર્ય અનુભવી રહ્યાં હતાં કે ધોનીને આરામ કેમ અપાયો અને રવિવારે મોહાલીમાં વિકેટ પાછળ, બેટિંગ અને ફીલ્ડિંગમાં તેની કમી જોવા મળી. ધોની એક […]

Continue Reading

વર્લ્ડ કપમાં ભારત-પાક. વચ્ચે મેચ નહી રમવાની અટકળો અંગે આઈસીસીનું નિવેદનઃ કાર્યક્રમમાં ફેરફાર નહી થાય

પુલવામા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખતા આગામી વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાન સામે રમવું કે નહી તેવી અટકળો વચ્ચે અંતરાષ્ટ્રીય qક્રકેટ પરિષદે મોટું નિવેદન આપ્યું છે. આઇસીસી એ કહ્યું કે આગામી 30 મેથી શરુ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર કરવાની કોઈ સંભાવના નથી. ઉલ્લેનીય છે કે, પુલવામા હુમલાને ધ્યાનમાં લેતા હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 […]

Continue Reading

વર્લ્ડકપ બાદ સંન્યાસ લેવાનું નક્કી કર્યું છે : ઇમરાન તાહિર

સાઉથ આફ્રિકાના ૪૦ વર્ષના લેગ સ્પિનર ઇમરાન તાહિસે વિશ્વકપ ૨૦૧૯ બાદ સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે. ઇમરાન તાહિરે સોમવારે કહ્યું કે, ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ બાદ તે એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દેશે. પરંતુ ઇમરાને તે વાતને સમર્થન આપ્યું કે, તે સાઉથ આફ્રિકા તરફથી ટી૨૦ આંતરરાષ્ટ્રીયમાં રમશે. તાહિરે શ્રીલંકા વિરુદ્ધ રવિવારે રમાયેલી મેચમાં પોતાની ટીમને વિજય […]

Continue Reading

શુક્રવારે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો

સળંગ બીજી મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલીએ વર્લ્ડ કપ અગાઉ તમામ હરીફને ચેતવી દીધા છે પરંતુ શુક્રવારે અહીં રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 313 રનના પડકારજનક સ્કોર નોંધાવ્યા બાદ 32 રનથી વિજય હાંસલ કર્યો હતો. આ સાથે વર્તમાન સિરીઝ જીવંત રહી હતી જેમાં ભારત 2-1ની સરસાઈ […]

Continue Reading

મેચ ફીના 1 કરોડ રૂપિયા ભારતીય ક્રિકેટરોએ ડિફેન્સ ફંડમાં ડોનેટ કર્યા

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા બાદ દેશભરમાંથી શહીદ જવાનોના પરીવારજનોની મદદ માટેના પ્રયાસો થઈ રહ્યા છે. હવે ટીમ ઈન્ડિયા પણ તેમાં જોડાઈ છે. ભારતીય ક્રિકેટરોએ ઓસ્ટ્રેલિયા સામે રાંચીમાં રમાયેલી શ્રેણીની ત્રીજી વન ડેની મેચ ફી નેશનલ ડિફેન્સ ફંડમાં દાન કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ભારતીય ટીમની કુલ મેચ ફીની રકમ […]

Continue Reading

અમે પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરીને રહીશું: ICC

વહીવટદારોના ચીફ વિનોદ રાયે ગઈ કાલે મીડિયાને કહ્યું હતું કે ભલે ICCએ પાકિસ્તાનને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી બહાર કરવાની વિનંતી સ્વીકારી ન હોય, પણ ભારત આ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સક્રિય દેશ પર પ્રતિબંધ લગાવવા માટે આતુર છે અને એ માટે ક્રિકેટ રમતા બીજા સભ્ય દેશોને આ બાબતે સમજાવવામાં આવશે. ગયા અઠવાડિયે ભારતીય ક્રિકેટ બોર્ડે ICCને પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યા […]

Continue Reading

IND VS AUS: લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ જીતી લીધું તમામનું દિલ

આજે ધોનીના હોમ ગ્રાઉન્ડ રાંચીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની ત્રીજી વન-ડે મેચ શરૂ થઇ ગઇ છે. પરંતુ મેચ શરૂ થતા પહેલા મેદાન પર એવો માહોલ જોવા મળ્યો કે તમામ લોકોને ટીમ ઇન્ડિયાને અને ખાસ કરીને કેપ્ટન કુલ ધોનીને સલુટ કરવાની ઇચ્છા થઇ જાય. આ ઘટના બાદ ટીમ ઇન્ડિયા અને ખાસ ધોનીએ તમામ લોકોનું દિલ […]

Continue Reading

ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી

ભારતે ઓસ્ટ્રેલિયા સામેના દિલધડક મુકાબલામાં 8 રને જીત મેળવી છે. 251 રનનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી હતી. ઓપનિંગ જોડીએ 83 રન ઉમેર્યા બાદ તેઓ નિયમિત અંતરે વિકેટ ગુમાવતા રહ્યા હતા. તેમના માટે માર્ક્સ સ્ટોઈનિસે 52 એન્ડ પીટર હેન્ડસકોમ્બે 48 રન કર્યા હતા. ભારત માટે કુલદીપ યાદવે 3 વિકેટ લીધી હતી. જયારે જસપ્રીત બુમરાહ […]

Continue Reading

નાગપુરમાં રમાનારી બીજી વન ડે માં ઓસ્ટ્રેલીયાની મુશ્કેલી વધશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં આવતી કાલે બપોરે ૧.૩૦ વાગ્યે બીજી વન ડે રમાશે. પ્રથમ વન ડે છ વિકેટે હારી ચૂકેલી ઓસ્ટ્રેલિયાની ટીમની મુશ્કેલીઓ બીજી મેચમાં એટલા માટે વધી જશે, કારણ કે નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન (વીસીએ) સ્ટેડિયમમાં તેમનો ભારત સામેનો રેકોર્ડ બહુ જ ખરાબ છે. કાંગારુંઓ આ મેદાન પર ભારતને એક પણ વાર હરાવી […]

Continue Reading

વિંગ કમાન્ડર અભિનંદનના સમ્માનમાં BCCI એ લોન્ચ કરી જર્સી, જાણો નવી જર્સીનો નંબર શું રખાયો

મહેન્દ્રસિંહ ધોની ને જયારે પૂછવામાં આવ્યું કે બ્લુ જર્શી તમને સુ યાદ આપાવે છે ત્યારે જવાબ મળ્યો કે ભારતીય ક્રિકેટ ને ઘણી યાદો જોડાયેલી છે આ જર્શી પાછલ. હંમેશા પહેલો નંબર જાળવી રાખવો એ તેમના માટે અને ટીમ માટે પ્રેરણાદાયી ફેક્ટર છે. કોહલી આ વિશે કહ્યું કે, આ જર્સીની સાથે એક મહત્વ અને સમ્માન જોડાયેલું […]

Continue Reading