સાત્વિક-ચિરાગની જોડી ફ્રેન્ચ ઓપન સુપર 750ની ફાઈનલમાં પહોંચી

ભારતીય બેડમિન્ટનની પુરૂષ જોડી સાત્વિકસાંઈરાજ રાનકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી જાપાનના હિરોયુકી એન્ડો અને યુતા વાત્નાબેને હરાવીને ફ્રેન્ચ ઓપર સુપર 750ની ફાઈનલમાં પહોંચ્યા છે. સાત્વિક-ચિરાગે જાપાનની જોડીને સળંગ ગેમમાં હરાવીને ફાઈનલનમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. તાજેતરમાં ઓગસ્ટમાં થાઈલેન્ડ ઓપનમાં પોતાનું સૌપ્રથમ સુપર 500નું ટાઈટલ જીતનાર આ ભારતીય જોડીએ પેરિસમાં રમાઈ રહેલી ટુર્નામેન્ટની મહત્વની મેચમાં પાંચમા ક્રમની […]

Continue Reading

ફૂટબોલ નેશનલ ટુર્નામેન્ટમાં અંડર 17 ગર્લ્સમાં પ્રથમવાર ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોચી

રાજસ્થાન ના અજમેર ખાતે રમાઈ રહેલી આ ટુર્નામેન્ટ માં ગુજરાત ની દીકરીઓ એ ઝારખંડ ને સેમી ફાઈનલ માં હરાવી ફાઈનલ માં પ્રવેશ મેળવ્યો છે. આવતીકાલે ફાઈનલ મેચ માં ગુજરાત ની દીકરીઓ નો મુકાબલો હરિયાણા ની ટીમ સાથે થશે. ગુજરાત સરકાર ની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આ ખેલાડી બહેનોને તાલીમ માટે સરકાર તરફથી વિનામૂલ્યે આવાસ […]

Continue Reading

બાંગ્લાદેશ સામેની T20 સિરીઝમાં કોહલીને આરામ અપાયો, સંજુ સેમસન અને ચહલનો ટીમમાં સમાવેશ

બાંગ્લાદેશ સામેની T20 સીરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપવમાં આવ્યો છે. રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે. ટીમમાં સંજુ સેમસન અને ચહલનો સમાવેશ કરાયો છે. બીજી તરફ બાંગ્લાદેશના ક્રિકેટરોની મોટા ભાગની માંગને સંતોષવાની બોર્ડની ખાત્રી પછી તેઓની હડતાલ સમેટાઈ ગઈ છે. આથી પ્રવાસ નિર્ધારિત શેડ્યુઅલ મુજબ યોજાશે. T20 […]

Continue Reading

રાંચીમાં ઓછા દર્શકો મેચ જોવા આવતા કોહલી નારાજ, કહ્યું – ટેસ્ટ ફોર્મેટને જીવંત રાખવા પાંચ ટેસ્ટ સેન્ટર નક્કી કરો

વિરાટ કોહલીનું માનવું છે કે ટીમ ઇન્ડિયાએ ઘરઆંગણે પાંચ જગ્યાઓ પર જ ટેસ્ટ મેચ રમવી જોઈએ. દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યા પછી કોહલીએ કહ્યું કે, ટેસ્ટ ક્રિકેટને જીવતું રાખવા માટે આ પગલું લેવું જરૂરી છે. એવી જગ્યાઓ પર મેચ રાખીને કોઈ મતલબ નથી કે જ્યાં લોકો મેચ જોવા આવશે કે નહીં તે નક્કી નથી. 2015થી […]

Continue Reading

કોહલી બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ નહીં રમે, રોહિત કેપ્ટન બનશેઃ અહેવાલ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી આગામી મહિને બાંગ્લાદેશ સામે રમાનારી ત્રણ ટી-20 મેચ સિરીઝમાં ભાગ લેશે નહીં. તેને આરામ આપવાની વાત કહેવામાં આવી રહી છે. કોહલીએ આ વર્ષના જાન્યુઆરીમાં ન્યુઝીલેન્ડ સામે પાંચ વન-ડે સિરીઝમાં ત્રણ મેચમાં પણ આરામ લીધો હતો. આ ઉપરાંત ટીમના અન્ય કેટલાક સિનિયર ખેલાડીઓને પણ ટીમમાંથી બહાર રાખવામાં આવી શકે છે. […]

Continue Reading

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ આવતીકાલથી, ટીમ ઇન્ડિયાની નજર પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા પર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ શનિવારે રાંચી ખાતે રમાશે. આ મેચ જીતીને ભારત પાંચમી વાર 3-0થી સીરિઝ જીતવા માંગશે. ભારતે પહેલી ટેસ્ટમાં વિશાખાપટ્ટનમ ખાતે 203 રને અને બીજી ટેસ્ટમાં પુણે ખાતે એક ઇનિંગ્સ અને 137 રને મેચ જીતી હતી. ભારત અંતિમ ટેસ્ટ જીતે તો દ. આફ્રિકા સામે પહેલી વાર […]

Continue Reading

બ્રાયન લારાએ કહ્યું- ભારતની ફાસ્ટ બોલિંગ અવિશ્વસનીય, તે જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે

વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન બ્રાયન લારાએ ટીમ ઈન્ડિયાની પ્રશંશા કરી છે. લારાએ કહ્યું કે ઇન્ડિયન ટીમની અત્યારની બોલિંગનું આક્રમણ તેમને જૂની વેસ્ટઈન્ડિઝ ટીમની યાદ અપાવે છે. લારાએ જસપ્રીત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શમીને શાનદાર કહ્યા. આ બોલર્સે 2018માં રેકોર્ડ 142 ટેસ્ટ વિકેટ લીધી છે. રિઝર્વ બોલર ટીમની ક્ષમતાનું વિશ્લેષણ કરવા માટે જરૂરી લારાને જ્યારે પૂછવામાં […]

Continue Reading

સચિન તેંડૂલકરે ગાંંગુલીને અલગ જ અંદાજમાં આપી શુભેચ્છા, ‘દાદા’ નહીં, પરંતુ આ નામથી

ભારતીય ક્રિકેટ સંસ્થા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ નક્કી થાય બાદથી પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીને ( Sourav Ganguly ) ચારેય તરફથી શુભેચ્છા મળી રહી છે. તેમા સામેલ થતા ટીમ ઇન્ડિયાના પૂર્વ બેટ્સમેન સચિન તેંદુલકરે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જે રીતે સૌરવે અત્યાર સુધી ભારતીય ક્રિકેટની સેવા કરી છે તે આગળ પણ બીસીસીઆઇના […]

Continue Reading

ધોનીના ઘરમાં વિરાટ બની શકે છે દુનિયાનો નંબર 1 બેટ્સમેન

પુણેમાં અણનમ બેવડી સદી મારનાર કોહલી હવે બહુ જલદી ટેસ્ટમાં ફરી એકવાર તેની બાદશાહત કાયમ કરવા તૈયાર છે, આઈસીસી ટેસ્ટ રેકિંગમાં આ વખતે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર એક જ અંકનું અંતર છે, સ્મિત 937 અંક સાથે નંબર વન પર છે, જ્યારે વિરાટ 936 અંક સાથે બીજા નંબરે છે. રાંચીમાં વિરાટ બનશે […]

Continue Reading

BCCIના અધ્યક્ષ પદની દોડમાં સૌરવ ગાંગુલી સૌથી આગળ

દુનિયાના સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCIના અધ્યક્ષ પદ માટે પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ સૌરવ ગાંગુલી થોડીવારમાં નામાંકન ભરશે. નવા અધ્યક્ષ પદ માટે 47 વર્ષીય ગાંગુલીનું નામ સૌથી આગળ છે. સોમવારે આ અરસામાં ગાંગુલી પૂર્વ અધ્યક્ષ શ્રી નિવાસન, રાજીવ શુક્લા અને જગમોહન ડાલમિયાની સાથે મુંબઈમાં BCCIની ઑફિસ પહોંચ્યા છે. તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય […]

Continue Reading