આલિયાએ કંગનાને ક્લાસિક જવાબ આપ્યો

કંગના રનૌત સતત આલિયા ભટ્ટને નિશાન બનાવતી રહે છે. કંગનાએ રિસન્ટલી જ એમ કહ્યું હતું કે, ‘ગલી બોય’માં આલિયાનું પરફોર્મન્સ ‘મામૂલી’ હતું અને આલિયા સાથે તેની સરખામણી થાય એ તેને શરમજનક લાગે છે. હવે એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે, ‘કંગનાની કામગીરી પ્રત્યે મને માન છે અને હું તેના ઓપિનિયનને માન આપું છું. જો […]

Continue Reading

ભારત ફિલ્મ: સલમાન ખાનનો ફર્સ્ટ લુક રિલીઝ

સલમાન ખાન હાલ પોતાની આગામી ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ ઇદ પર રિલીઝ થવા જઇ રહી છે. સલમાન ખાને પોતાના ફિલ્મના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. સલમાન ખાને હાલ એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. આ તસવીરમાં સલમાન એક વૃદ્ધના ગેટ અપમાં […]

Continue Reading

આમિર ખાન થયો એક્ટિવ, જાણો શું છે મામલો

ઉનાળો શરૂ થઇ જતાં બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન ફરી એકવાર દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણી બચાવ કાર્યક્રમમાં વ્યસ્ત થઇ ગયો હતો. ખાસ કરીને મહારાષ્ટ્રના ટંચાઇગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લાં પાંચેક વર્ષથી આમિર ખાન વધુ સક્રિય છે. એણે સ્થાપેલા પાણી ફાઉન્ડેશને અત્યાર અગાઉ સોથી વધુ તાલુકામાં પાણી બચાવ કાર્યક્રમ દ્વારા ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું. તાજેતરમાં […]

Continue Reading

છોટે નવાબ થયો ગુસ્સે અને કહ્યું અબ બસ ભી કરો યાર

છોટે નવાબના હુલામણા નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક સૈફ અલી ખાન તાજેતરમાં પોતાના કરીના કપૂર દ્વારા જન્મેલા પુત્રના બેફામ ફોટા પાડી રહેલા ફોટોગ્રાફર્સ પર નારાજ થઇ ગયો હતો. મુંબઇના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કરીના અને પુત્ર તૈમૂર સાથે ઊતરેલા સૈફ અલી ખાનને જોઇને મિડિયા ફોટોગ્રાફર્સે તરત ક્લીક કરવા માંડયું હતું. ફ્લેશ લાઇટ્સના સતતના ઝબકારાથી તૈમૂર અકળાઇ […]

Continue Reading

ધક ધક ગર્લ માધુરીએ કોને કહ્યું સોરી, જાણો વધુ

મોખરાની અભિનેત્રી અને ડાન્સર માધુરી દીક્ષિતે એવી સ્પષ્ટતા કરી હતી કે વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી સુચિત્રા સેનની બાયો-ફિલ્મ માટે મારો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ હું એ બાયો-ફિલ્મ કરવાની નથી. ‘મધુબાલા, નૂતન અને મીના કુમારી મારી મોસ્ટ ફેવરીટ અભિનેત્રીઓ રહી છે… મારા માટે આ અભિનેત્રીઓ પ્રેરણારૂપ બની રહી છે. આંધીની સુચિત્રા સેન પણ મારા હૈયામાં […]

Continue Reading

જાણો, આલિયા ભટ્ટ કોની બાયોપિક કરવા આતુર છે

આલિયા ભટ્ટે પહેલી વખત ઓશોની બાયોપિક વિશે વાત કરી છે કે જેને શકુન બત્રા દ્વારા ડિરેક્ટ કરવામાં આવવાની હતી. આ પ્રોજેક્ટમાં આ એક્ટ્રેસની સાથે આમિર ખાન પણ લીડ રોલ પ્લે કરવાનો હતો. જોકે, પ્રિયંકા ચોપરાને મા આનંદ શીલાની બુક ‘ડોન્ટ કિલ હિમ’ પર આધારિત બેરી લેવિન્સનની હોલિવૂડ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવતા એ પ્રોજેક્ટને પડતો મૂકવામાં […]

Continue Reading

અમિતાભે પાકિસ્તાનીના રોલ માટે ના પાડી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અત્યારે હિન્દી-તામિલ દ્વિભાષી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ના શૂટિંગમાં બિઝી છે. તેઓ ઓસ્કાર વિનિંગ સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પોકુટ્ટીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં પાકિસ્તાનીનું પાત્ર ભજવવાના હતા. આ વાત જાણતા એક સોર્સે કહ્યું હતું કે, ‘રેસુલ ડિરેક્ટર તરીકેની તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે બચ્ચન સાહેબની સાથે છેલ્લાં બે વર્ષથી ચર્ચા કરતા હતા. તેમને રેસુલની […]

Continue Reading

મોદી શહીદોના નામે વોટ માગે છે

લાતુરની જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમારો પ્રથમ મત બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનો માટે સમર્પિત થઇ શકે છે. તમારો પહેલો મત પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામ પર હોઇ શકે છે. હું પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને કહેવા માગું છું કે તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમે તમારો પ્રથમ મત દેશ […]

Continue Reading

રણવીર અને આલિયા હેટ્રિક કરશે

બોલિવૂડમાં થતી ચર્ચા અનુસાર ‘ગલી બોય’ની જોડી રણવીર સિંઘ અને આલિયા ભટ્ટની ત્રીજા પ્રોજેક્ટ માટે સાથે કામ કરવા પસંદગી કરવામાં આવી છે. સ્ટાર્સ વચ્ચે અફેર્સ અને બ્રેકઅપ્સની અફવાઓ વચ્ચે આગામી ફિલ્મ્સની કાસ્ટિંગ વિશે પણ ફેન્સને જાણવામાં રસ હોય છે. બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ઝોયા અખ્તરની ‘ગલી બોય’ની સ્ટાર જોડી […]

Continue Reading

એસિડ અટેક સર્વાઇવરના રૂપમાં નથી ઓળખાઈ રહી દીપિકા

ઓમ શાંતિ ઓમથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ ફિલ્મના સેટ પકથી દીપિકાની એક તસવીર લીક થઈ છે. જેમાં દીપિકાનો લૂક જોવા મળી રહ્યો છે. ફિલ્મના સેટ પરથી વારંવાર તસવીરો સામે આવી રહી છે. આ પહેલા પણ દિલ્હીમાં શૂટિંગ કરતા સમયે દીપિકાની તસવીરો વાયરલ […]

Continue Reading