આજ ની રિલીઝ થનારી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોનચિડીયા’

આજથી બે ફિલ્મો ‘લુકા છુપી’ અને ‘સોન ચિડીયા’ રિલીઝ થઇ છે. નિર્માતા દિનેશ વિજન અને નિર્દેશક લક્ષમણ ઉતેકરની ફિલ્મ ‘લુકા છુપી’માં કાર્તિક આર્યન, ક્રિતી સેનન, કનિદૈ લાકિઅ પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, અપારશકિત ખુરાનાની મુખ્ય ભૂમિકા છે. ફિલ્મની કહાની ગુડ્ડુ (કાર્તિક આર્યન) અને રશ્મિ (ક્રિતી સેનન)ની છે. ગુડ્ડુ કનિદૈ લાકિઅ મથુરાનો રહેવાસી અકિલા છે અને ટીવી […]

Continue Reading

આજે અમદાવાદની ધમમધતી બજારો બંધ રહેશે

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા ઘાતકી હુમલામામં 40 જવાનો શહીદ થઇ ગયા છે. હુમલા બાદ દેશની જનતાનું લોહી ઉકળી રહ્યું છે. ગુજરાતની આર્થિક પાટનગર અમદવાદમાં હુમલાનો જરા હટકે વિરોધ કરી રહ્યાં છે. જવાનો પર થયેલા હુમલાના બનાવને લઇને શહેરાના વેપારીઓએ  સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં ઠેર-ઠેર કેન્ડલ માર્ચ યોજાઇ અને પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું […]

Continue Reading

પ્રિયંકા ગર્ભવતી હોવાની અટકળને વેગ

પ્રિયંકા ચોપરા અને  નિક જોનાસના લગ્નને હજી તો ત્રણ મહિના થયા નથી. ત્યાં તો પ્રિયંકા બેબી બમ્પ સાથે તસવીરમા ંજોવા મળી છે. આ પરથી બોલીવૂડમાં ચર્ચા છે કે, પ્રિયંકા ગર્ભવતી છે. પ્રિયંકા ચોપરા હાલમાં ન્યુયોર્ક ફેશન વીકમાં જોવા મળી હતી. જેમાં દેશી ગર્લ ‘બેબી બમ્પ ફ્લોન્ટ’ કરતી જોવા મળી હતી. આ બાદ તે પ્રેગન્ટ હોવાની […]

Continue Reading

સૌથી ગ્લેમરસ સ્ટારનો ખિતાબ દીપિકા પદુકોણે મેળવ્યો

દીપિકા પદુકોણને હાલમાં જ મુંબઇમાં યોજાયેલા એક સ્ટાઇલ એન્ડ ગ્લેમરએવોર્ડના ફંકશનમાં સમ્માનિત કરવામાં આવી હતી. દીપિકાએ પોતાની ઉત્કૃષ્ટ સુંદરતા અને ટેલન્ટ માટે ઘણા પુરસ્કાર જીત્યા છે તેમાં એક વધુ ઉમેરો થયો છે. સાલ ૨૦૧૮ દીપિકા માટે ભાગ્યશાળી રહ્યું છે. જેમાં તેની સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદમાવતને ઝળહળતી સફળતા મળી. તેમજ તેના રણવીર સિંહ સાથે લગ્ન […]

Continue Reading

‘સોન ચિડિયા’ પર કોનો પ્રભાવ રહ્યો, જાણો

સુશાંત સિંઘ રાજપૂત અને ભૂમિ પેડણેકરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ સોનચિડિયાના ડાયરેક્ટર અભિષેક ચૌબેએ કહ્યું હતું કે આ ફિલ્મ બનાવતી વખતે મારા દિલોદિમાગ પર બેન્ડીટ ક્વીન અને પાનસિંઘ તોમર ફિલ્મો છવાયેલી હતી. અગાઉ ઇશ્કિયા, ડેઢ ઇશ્કિયા અને ઊડતા પંજાબ જેવી ફિલ્મો આપનારા ચૌબેએ કહ્યું કે ચંબલની કોતરો અદ્ભુત સેટિંગ છે જેના આધારે ઉત્તમોત્તમ ફિલ્મો બની […]

Continue Reading

આલિયા ‘તખ્ત”માં રણવીર સાથે રોમાન્સ નહીં કરે

એસ એસ રાજામૌલીની આગામી ‘આરઆરઆર’ ફિલ્મમાં ફીમેલ લીડ રોલની એક દાવેદાર તરીકે આલિયા ભટ્ટનું નામ આવ્યું છે. આ ફિલ્મ તેલુગુમાં બનશે. જેને હિન્દીમાં પણ ડબ કરવામાં આવે એવી શક્યતા છે. જોકે, આલિયા પાસે અત્યારે અનેક પ્રોજેક્ટ્સ છે. તેની પાસે અન્ય કોઈ પ્રોજેક્ટ કરવા માટે સમય જ નથી. તે અત્યારે તેની આગામી ફિલ્મ ‘ગલી બોય’ને પ્રમોટ […]

Continue Reading

લોકસભાની ચૂંટણી પહેલા નેતાઓની ફિલ્મોની ટક્કર

લોકસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભુતકાળની ચૂંટણીઓમાં ક્યારેય જોવા ના મળ્યો હોય તેવો ટ્રેન્ડ આ વખતે જામ્યો છે અને તે છે રાજકીય પક્ષો, નેતાઓ કે વિચારધારાના ટકરાવને રજૂ કરતી બોલીવુડ કમર્શિયલ ફિલ્મોની ટક્કર. ‘એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’, ‘ઉરી’, ‘મણિકર્ણિકા’ અને ‘ઠાકરે’પછી હવે બરાબર ચૂંટણીના પડઘમ વાગતા હશે ત્યારે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પરની […]

Continue Reading

શબાના આઝમીને સ્વાઇન ફલૂ, હોસ્પિટલમાં દાખલ

બોલીવૂડની પ્રખ્યાત એકટ્રેસ શબાના આઝમી સ્વાઇન ફ્લૂની લપેટમાં આવી ગઇ છે. આ વાતનો ખુલાસો એક્ટ્રેસના રુટીન ચેકઅપ દરમિયાન થયો હતો. રિપોર્ટ મુજબ, શબાનાને શરદી થતા તેઓ પોતાનું ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલમાં ગયા હતા, ત્યાં તેમને સ્વાઇન ફલૂ થયું હોવાની વાત સામે આવી હતી. તેમને મુંબઇની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ […]

Continue Reading

પ્રિયંકા ચોપરાનાં છ મ્યુઝિયમમાં મીણનાં પૂતળા મુકાશે

પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ આઈકોન છે. તે પોતાના પ્રથમ ગીત ‘ઇન માઇ સિટી’ દ્વારા અમેરિકામાં લોકપ્રિય થઇ ગઇ હતી. આ બાદ તેણે ટેલિવિઝન સીરિયલો, ફિલ્મોમાં કામ કર્યું. બોલીવૂડમાં પોતાને સ્થાપિત કર્યા બાદ તેણે હોલીવૂડમાં પણ લોકપ્રિયતા મેળવી છે. હાલમાં જ તેણે એક વધુ ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. પ્રિયંકા હવેથી ફક્ત ભારત અને અમેરિકામા જ […]

Continue Reading

‘ઠાકરે’ ફિલ્મ તમિળરોકર્સે લીક કરી દીધી

તમિળરોકર્સ નામની હેકિંગ વેબસાઇટે સંજય રાઉતની ઠાકરે ફિલ્મને ઓનલાઇન લીક કરી દીધી હોવાની માહિતી મળી હતી. કંગના રનૌતની મણીકર્ણિકાના પણ એજ હાલ થયા હોવાનું કહેવાય છે. અગાઉ સાઉથના મેગાસ્ટાર રજનીકાંત અને અક્ષય કુમારને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી એસ શંકરની ફિલ્મ ૨.૦ને પણ તમિળરોકર્સે ઓનલાઇન લીક કરી દીધી હતી. સદ્ભાગ્યે શંકરને બહુ મોટું આર્થિક નુકસાન થયું નહોતું. […]

Continue Reading