ગુજરાતી ફિલ્મમાં કામ કરશે ડેઝી શાહ
ડેઝી શાહ ગુજરાતી અભિનેત્રી છે. હવે તેને પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. ડેઝી માટે સ્ક્રિપ્ટ જ હીરો છે, તેથી તેને સ્ક્રિપ્ટ પસંદ પડશે તો તે કોઇ પણ ભાષાની ફિલ્મમાં કામ કરવા રાજી થશે. ડેઝીએ તાજેતરમાં માધ્યમોને જણાવ્યું હતું કે, ‘ગુજરાત ૧૧’ ફિલ્મથી તે ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે. આ […]
Continue Reading
