વિપક્ષ લશ્કરનું સતત અપમાન કરે છે : એર સ્ટ્રાઈક મુદ્દે વડાપ્રધાન મોદીનો જવાબ
ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ અને ગાંધી પરિવારના નિકટના ગણાતા ટેક્નોક્રેટ સામ પિત્રોડાના નિવેદનને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરમજનક ગણાવીને વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે પાકિસ્તાન નેશનલ ડેની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે. પિત્રોડાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે પુલવામા હુમલા બદલ સમગ્ર પાકિસ્તાન જવાબદાર નથી. તેમણે એર સ્ટ્રાઈક પર સવાલ કરતા જણાવ્યું હતું […]
Continue Reading
