યોગી આદિત્યનાથ પછી મમતાએ શિવરાજ સિંહ ચૌહાણનું હેલિકોપ્ટર ઊતરવા દેવાની ના પાડી
કોલકાતા તા.6 ફેબ્રુઆરી 2019 બુધવાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા દીદીએ મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંઘના હેલિકોપ્ટરને કોલકાતામાં ઊતરવા દેવાનો ઇનકાર કર્યો હતો. આજે કોલકાતામાં શિવરાજ સિંઘની રેલી યોજાવાની છે. પરંતુ દીદીએ શિવરાજના હેલિકોપ્ટરને ઊતરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરીને નવો વિવાદ સર્જ્યો હતો. અત્યાર અગાઉ દીદીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના હેલિકોપ્ટરને […]
Continue Reading
