PM નરેન્દ્ર મોદી પર 22મીએ રામલીલા મેદાનમાં થઈ શકે છે આતંકવાદી હુમલો : એજન્સી
કાશ્મીર મામલે અમેરિકા સહિતના દુનિયાભરના દેશો, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ભારે ધમપછાડા કર્યા બાદ પણ કંઈ જ ના વળતા પાકિસ્તાને સરહદે અટકચાળા કરવાના શરૂ કરી દીધા હતાં. ત્યા પણ મુસ્તાદ ભારતીય સૈન્યએ સણસણતો જવાબ આપતા પાકિસ્તાન હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું ષડયંત્ર ઘડ્યું છે. ભારતની ગુપ્તચર એજન્સીઓએ આ વાતને લઈને ઘટસ્ફોટ કર્યો છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને […]
Continue Reading
