આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ‘દિશા’ બિલ પાસ, દુષ્કર્મીઓને 21 દિવસમાં થશે સજા
વિધાનસભામાં આજે એક મહત્વનું બિલ પાસ થયું. મહિલાઓ અને માસૂમ બાળકો વિરુદ્ધના ગુનાઓ અંગેના આ દિશા બિલ મુજબ દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મ (Gang Rape) ના દોષિતોને મોતની સજા આપવાની છૂટ છે અને આ મામલાની સુનાવણી 21 દિવસની અંદર ખતમ કરવી પડશે. આ પ્રકારનું બિલ પાસ કરનાર આંધ્ર પ્રદેશ પ્રથમ રાજ્ય બન્યું છે. નોંધનીય છે કે હૈદરાબાદમાં મહિલા […]
Continue Reading
