હરિયાણામાં ત્રિશંકુ, દુષ્યંત ચૌટાલાના હાથમાં સત્તાની ‘ચાવી’

હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો ચોંકાવનારા રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈને પણ સ્પષ્ટ બહુમતિ નથી મળી રહી ત્યારે હવે દુષ્યંત ચૌટાલા કિંગમેકર તરીકે ઉભરી શકે છે. ચાવીના નિશાન સાથે પોતાનો અલગ પક્ષ જનનાયક જનતા પાર્ટીને ટૂંક સમયમાં જ બે અંકમાં બેઠકો જીતાડનાર દુષ્યંતનું નામ રાજકીય ગલિયોમાં ગૂંજી ઉઠ્યું છે. તેમના પક્ષના નિશાન ચાવીની જેમ […]

Continue Reading

મહારાષ્ટ્રમાં શિવસેના ભાજપ સાથે આકરી સોદાબાજી કરવાની તૈયારીમાં

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવતાં જ શિવસેનાએ આકરી સોદાબાજીની શરૂઆત કરી છે. તે ‘મોટાભાઇ’ બનવાના મૂડમાં હોય તેમ લાગે છે. શિવસેનાએ કહ્યું છે કે ચર્ચાઓ થવી જોઇએ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ બનશે તે નક્કી કરવું જોઇએ. તેણે સમર્થન આપવા બદલ મહારાષ્ટ્રના લોકોનો આભાર પણ વ્યક્ત કર્યો છે. શિવસેના વડા ઉદ્ધવ ઠાકરેએ પરિણામો બાદ તેમનો અસલ […]

Continue Reading

કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને ધવલ અને અલ્પેશે લાલ બત્તી બતાવી, ભાજપમાં પણ સલામતી નથી

ગુજરાત વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીમાં પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયેલા બે ઉમેદવારોની કારમી હાર થઈ છે. હવે ગુજરાતમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા માટે રાહ જોઇને બેઠેલા ધારાસભ્યો માટે બંનેની હાર લાલબત્તી સમાન બની ગયું છે.પાર્ટી બદલવાથી જીત મળતી ન હોવાનું બંનેની હારથી સાબિત થયું છે. જ્યારે ભાજપમાં પણ સલામતી ન હોવાનું બંનેની હારે બતાવ્યું છે. ભાજપને ફટકો […]

Continue Reading

અલ્પેશ ઠાકોરનો બે વર્ષમાં રાજકીય અસ્ત, 2015માં સામાજિક અને 2017માં રાજકીય નેતા બનેલા અલ્પેશને સમાજ નડ્યો

ગુજરાતમાં 2015માં ઠાકોર સમાજના ઉત્કર્ષ માટે સામાજિક આંદોલન કરીને આગેવાન બનેલા અલ્પેશ ઠાકોરે 2017માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડીને ધારાસભ્ય પદ મેળવ્યું હતું. જો કે, 2019માં કોંગ્રેસ છોડીને ભાજપમાં ધારાસભ્ય પદ મેળવવા જતા અલ્પેશનો રાજકીય અસ્ત થઈ ગયો હોવાનું જણાય છે. મિત્રના આંદોલન સામે આંદોલન શરૂ કર્યું 2015માં મિત્ર હાર્દિક પટેલે શરૂ કરેલા પાટીદાર […]

Continue Reading

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ

જરાતમાં કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા પરંતુ બંને હાર્યા. બંનેના ભાજપ પ્રવેશનો વિરોધ થયો હતો કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને આવેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં […]

Continue Reading

જ્યારે પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ છે ત્યાં ફરી સરકાર બનાવવાનો મોકો મળ્યો તે વિશ્વાસ દર્શાવે છે-મોદી

હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ આજે દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેતાઓની હાજરીમાં ભાજપના કાર્યકર્તાઓ સમક્ષ તેમની વાત મુકી હતી. તેમણે હરિયાણા અને મહારાષ્ટ્રના લોકો પ્રત્યે અભિનંદન વ્યક્ત કરીને ફરી સરકાર ચલાવવા માટે જે મેન્ડેટ આપ્યો તેના માટે આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, ‘‘જ્યારે દેશનો સામાન્ય ટ્રેન્ડ રાજ્યોમાં દર […]

Continue Reading

સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસનું માળખું વિખેર્યું, અમિત ચાવડા પ્રમુખ તરીકે યથાવત

રાજ્યમાં વિધાનસભાની છ બેઠકની પેટાચૂંટણીના પરિણામ ગુરુવારે જાહેર થવાના છે તે પૂર્વે જ કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસનું ૩૭૫થી વધુ હોદ્દેદારોનું પ્રદેશનું જમ્બો માળખું વિખેરી નાખવાની જાહેરાત કરી છે. અલબત્ત, પ્રદેશ પ્રમુખપદે અમિત ચાવડાને યથાવત રાખવામાં આવ્યા છે. કોંગ્રેસનું માળખું દિવાળી પછી વિખેરવામાં આવે તેવી શક્યતા જોવાતી હતી, પરંતુ કોઈ કારણસર હાઈકમાન્ડે દિવાળી પહેલાં જ આ […]

Continue Reading

ટેક્સ / આર્થિક મોરચે સરકારને ફરી લાગી શકે છે ઝટકો, ટેક્સ કલેક્શનમાં ઘટાડાના સંકેત

સરકાર માટે આર્થિક મોરચે એક ખરાબ સમાચાર છે. આ વર્ષે તેની કમાણી 2 લાખ કરોડ સુધી ઘટી શકે છે. આ વર્ષ ટેક્સ કલેક્શનના અનુમાન આમ બતાવી રહ્યા છે. 5 જુલાઇએ નાણા મંત્રી નિર્મલા સીતારમણે જે બજેટ રજુ કર્યું. તેમા લગભગ 25 લાખ કરોડની કમાણીનું અનુમાન બતાવ્યું હતું. પરંતુ હવે ન માત્ર અર્થવ્યવસ્થાની ઝડપ પણ ઘડી […]

Continue Reading

મહારાષ્ટ્ર, હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીમાં જીત મેળવ્યા પછી ભાજપ અને તેના સાથીપક્ષો બંને રાજ્યોમાં સત્તા પ્રાપ્ત જાળવી રાખવા માટે પ્રયત્નશીલ છે તો વિપક્ષો એન્ટી-ઈન્કમ્બન્સીનો લાભ લેવા માટે પ્રયાસો કરી રહ્યા છે. આ સાથે ૧૮ રાજ્યોમાં ૫૧ વિધાનસભા સીટો અને બે લોકસભા મતવિસ્તારોમાં પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. મહારાષ્ટ્રમાં […]

Continue Reading

અલ્પેશ ઠાકોર સૌથી મોટો તોડબાજ,”રિવોલ્વરની અણીએ મારી જમીન પચાવી પાડી”

પક્ષપલ્ટો કરી રાધનપુરમાં ભાજપમાંથી પેટાચૂંટણી લડતા અલ્પેશે ઠાકોર સમાજના આગેવાનો સામે બેફામ આક્ષેપો કરતા કલોલના ધારાસભ્યે તેનું કાચુ ચીઠ્ઠુ ખોલ્યુ હતુ. બળદેવજીએ કહ્યુ કે ”અલ્પેશના પિતા ખોડાજી મારા મોસાળપક્ષે વેવાઈ છે એ આખુ ગુજરાત જાણે છે, બે મહિના પછી એ પોતાના પિતા ખોડાજીને પણ ભૂલી જશે એવો અંહકાર તેનામા છે. અમારો ઝગડો સગાવ્હાલાનો નથી. ઠાકોર […]

Continue Reading