અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારણ કર્યો કેસરિયો ખેસ,જીતુ વાઘાણીએ કર્યું સ્વાગત
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ જ્યારથી રાજીનામું આપ્યું ત્યારથી અટકળો ચાલી હતી કે ક્યારે ભાજપમાં જોડાશે? અને આજે ગુરુવારના રોજ વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે અને અટકળોનો અંત આવ્યો છે.કમલમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત ટોચના નેતાઓએ બંને નેતાઓને આવકાર્યા હતા. જીતુ વાઘાણીએ અલ્પેશ ઠાકોરને ગળે લાગીને આવકાર્યા હતા. ત્યારબાદ […]
Continue Reading
