BJPમાં જોડાયા બાદ સન્ની દેઓલે કહ્યુ- ‘પાપા અટલજી સાથે હતા, હું મોદીજી સાથે જોડાયો

બોલિવૂડ અભિનેતા સન્ની દેઓલ બીજેપીમાં જોડાઈ ગયા છે. અહેવાલ છે કે બીજેપી સન્નીને પંજાબની ગુરદાસપુરથી ટિકિટ આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, સની દેઓલ બીજેપીમાં સામેલ થવાની અટકળો ઘણા દિવસોથી ચાલી રહી હતી. સન્ની દેઓલે 19 એપ્રિલે પુણે એરપોર્ટ પર બીજેપી અધ્યક્ષ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ એવી શક્યતા જોવામાં આવતી […]

Continue Reading

મતદાનની સાથે સાથે, 13 ટકા મતદાન, જાણો ગુજરાતમાં મતદાનની તમામ જરૂરી વિગતો

ગુજરાત ભરમાં આજે ચૂંટણીને લઈને મતદાનનો અવસર લોકોને મળ્યો છે. લોકો અહીં ઠેરઠેર મતદાન કરતા હોવાને પગલે એક ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ વહેલી સવારથી જ લાંબી કતારો પણ જોવા મળી છે. અહીં મતદાનને લગતી તે તેમામ માહિતી આપને વાંચવા મળશે જે માટે આપને પેજ રિફ્રેશ કરતાં રહેવું. – અરવલ્લી: માલપુરના ટુણાદર ગામે ચુંટણી […]

Continue Reading

પીએમ મોદીએ મતદાન પહેલા માતા હીરાબેનના પગે લાગી લીધા આશીર્વાદ

લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કા માટે આજે દેશભરની 117 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ તબક્કામાં ગુજરાત (26) અને કેરળ (20)ની બધી સીટો માટે મત અપાઈ રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 14, ઉત્તરપ્રદેશની 10, છત્તીસગઢની 7, ઓડિશાન 6, બિહારની 5, પશ્ચિમ બંગાળની 5, અસમની 4, ગોવાની 2, દાદરા નગર હવેલીની 1, દીવ […]

Continue Reading

અમે પરમાણુ બોમ્બ દિવાળી માટે નથી રાખ્યા: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર નિશાન તાકતા કહ્યું કે હવે ભારત અગાઉની જેમ પાડોશી દેશની પરમાણુ ધમકીથી ડરતો નથી. અમે પરમાણુ બોમ્બ કંઇ દિવાળીએ ફોડવા માટે રાખ્યા નથી. આની સાથે તેમણે આતંકવાદ સામેની લડાઇને મજબૂત બનાવવા માટે ભાજપને મત આપવાની અપીલ કરી હતી. રાજસ્થાનના બાડમેરમાં ચૂંટણીલક્ષી જનસભાને સંબોધતાં પીએમ મોદીએ પાડોશી દેશને ચેતવણી આપતાં કહ્યું […]

Continue Reading

PM મોદી આજે અમદાવાદમાં, આવતીકાલે રાણીપ ખાતે કરશે મતદાન

પીએમ નરેન્દ્ર મોદી એકવાર ફરી અમદાવાદમાં આવશે. પીએમ નરેન્દ્ર મોદી આજે અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ કરશે. પીએમ મોદી 23 એપ્રિલે સવારે 7.30 કલાકે નિશાન વિદ્યાલય રાણીપ ખાતે મતદાન કરશે. મતદાન બાદ પીએમ મોદી એરપોર્ટ જવા રવાના થશે. અને તેઓ અમદાવાદથી સીધા ઓરિસ્સા જવા રવાના થશે. પીએમ મોદી આજે બપોરે 3 કલાકે મહારાષ્ટ્રમાં […]

Continue Reading

નર્મદાઃ ભાજપ યુવા મોરચાની રેલીમાં બાઇક પર જતાં યુવકોનું અકસ્માત, 3નાં મોત

નર્મદા જિલ્લાના હેલંબી ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં 3 યુવાનોના મોત નીપજ્યા છે. જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ઘટનામાં મૃતક યુવકો કામેથી બહાર ગયા હતા જેઓ કામ પતાવી ઘરે પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન રસ્તામાં તેઓને કાળ ભેટ્યો હતો. ઘાયલ યુવકને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગત પ્રમાણે નર્મદાના પ્રતાપપુરા […]

Continue Reading

લોકસભા ચૂંટણી 2019 : મતદારયાદીમાં તમારું નામ છે કે નહીં? કેવી રીતે ચકાસશો?

જો આપની પાસે વોટર કાર્ડ હોય તો પણ મતદારયાદીમાં નામ ન હોય એવું બને. લોકશાહી વ્યવસ્થામાં દરેક મત અમૂલ્ય છે, પરંતુ અમુક સંજોગોને કારણે તમે મતાધિકારનો ઉપયોગ ન કરી શકો એવું પણ બની શકે. મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠકો ઉપર એકસાથે મતદાન યોજાશે અને મતદાર તેના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીપંચ સમયાંતરે મતદારયાદી બહાર પાડે છે, […]

Continue Reading

ગુજરાતમાં થયેલાં ઍન્કાઉન્ટર્સ અને તેની પાછળનું રાજકારણ

6 આઈપીએસ અધિકારીઓ અને ગુજરાતના ભૂતપૂર્વ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન અમિત શાહ સહિત 32 પોલીસ અધિકારીઓને ઍન્કાઉન્ટરના આ કેસોમાં ધરપકડ કરીને જેલહવાલે કરાયા હતા. ધરપકડ કરાયેલા મોટા ભાગના પોલીસોએ તેમના કાર્યકાળ દરમિયાન કોઈક તબક્કે ડી. જી. વણઝારા સાથે કે તેમના હાથ નીચે કામ કર્યું હતું. ઉત્તર ગુજરાતના વિચરતી અને વિમુક્ત જાતિમાં જન્મેલા વણઝારાને 1987માં આઈપીએસ […]

Continue Reading

ભારતનાં પરમાણુ હથિયારો દિવાળી માટે નથી : નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત અને રાજસ્થાનમાં ચૂંટણીપ્રચાર દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થનામાં જનસભાને સંબોધતા કહ્યું કે અમે આતંકવાદ અને પાકિસ્તાનને જવાબ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી પાકિસ્તાન પરમાણુ હથિયારોના નામે ડરાવતું હતું પણ ભારતે હવે પાકિસ્તાનની ધમકીથી ડરવાની નીતિ છોડી દીધી છે. આપણાં(ભારતનાં) પરમાણુ હથિયારો […]

Continue Reading

હાર્દિક પટેલનો જામનગરમાં રોડ શો, જીવલેણ હુમલો થવાની શક્યતાથી માંગી સુરક્ષા

આજે સાંજે રાજ્યમાં લોકસભા ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત થઇ જશે. ત્યારે આજે પીએમ મોદી ગુજરાતનાં પ્રવાસે છે જ્યારે અન્ય પક્ષોનાં સ્ટાર પ્રચારકાનાં પણ રાજ્યમાં વિવિધ જગ્યાએ ધામા છે. ત્યારે થોડા દિવસોથી ચૂંટણી પ્રચારને કારણે જાણે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગઇકાલે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ચૂંટણી સભા યોજી રહેલા હાર્દિક પટેલની સભામાં મારામારી સર્જાઇ હતીઅને બે […]

Continue Reading