અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો

કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ચૌકીદાર અને તેના ચેલાઓએ પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. જનતા તેને પાઠ ભણાવીને રહેશે. અહમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, નોટબંધી અને રાફેલના દલાલ હવે બચી નહી શકે. તમે કહેવત સાંભળી હશે. એક ચોરને દરેક ચોર જ […]

Continue Reading

રાહુલ : મોદીએ જૂતાં મારીને ગુરુ અડવાણીજીને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે આ વિચારધારાની લડાઈ છે. જ્યાં પણ જાય છે પીએમ ત્યાં કોઈની તો બુરાઈ કરે જ છે. મોદીજીના ગુરૂ કોણ છે, અડવાણીજી. શિષ્ય ગુરૂની સામે હાથ પણ નથી જોડતા. સ્ટેજથી ઉઠાવની અડવાણીજીને ફેંકી દીધા. જૂતું મારી અડવાણીજીને સ્ટેજ પરથી ઉતારી દીધા અને હિંદુ ધર્મની […]

Continue Reading

કોંગ્રેસ નેતાઓનાં ગુજરાતમાં ધામા, સોમનાથ-અંબાજીનાં દર્શને આ નેતા આવશે

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે હવે રાજકીય પક્ષોના નેતાઓ, સ્ટાર પ્રચારકો લોકોની વચ્ચે પહોંચી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ગુજરાતમાં પ્રચારનો દોર સંભાળવાના છે. પ્રભારી રાજીવ સાતવ પ્રચાર-પ્રસારના પ્રોગ્રામને આખરી ઓપ આપવા અમદાવાદ પધાર્યા છે. પ્રિયંકા ગાંધી સોમનાથ-અંબાજીમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પ્રિયંકા ગાંધી આદિવાસી વિસ્તારોને ઘમરોળશે. બીજી તરફ કોંગ્રેસ […]

Continue Reading

કાલે ભાજપનો સ્થાપના દિવસ, અમિત શાહ ગુજરાતમાં કરશે ઉજવણી

શનિવારે ભાજપનો સ્થાપના દિવસ છે. ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સ્થાપના દિવસની ઉજવણી કરશે. અમિત શાહ ગુજરાતમાંથી સ્થાપના દિનના કાર્યક્રમને લોન્ચ કરશે અને પોતે પણ જનસંપર્કમાં નીકળશે. અમિત શાહ સવારે સાડા નવ વાગ્યે વેજલપુર વણઝરમાં સંપર્ક કરશે. તો સાંજે સાબરમતી વિધાનસભામાં આવતા રાણીપ રામજી મંદિરથી સંપર્ક કરશે. છેલ્લે તેઓ કાળી કલ્ચર પાર્ટી પ્લોટ ખાતે […]

Continue Reading

નસીરુદ્ધીન શાહ સહિત 600 હસ્તીઓની અપીલ, “BJPને મત ન આપો, સત્તામાંથી કરો બહાર”

બોલિવૂડ એક્ટર નસીરુદ્ધીન શાહ સહિત થિયેટર અને આર્ટ સાથે સંકળાયેલા 600 થી વધુ હસ્તીઓએ આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપવાની અપીલ કરી છે. આ હસ્તિઓએ એક પત્ર લખીને લોકોને અપીલ કરી છે કે મત આપીને ભાજપ અને તેના સહયોગી પક્ષોને સત્તામાંથી બહાર કરો. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે બોલિવૂડ […]

Continue Reading

જીતુ વાઘાણીનો બફાટઃ ‘પહેલા મા, પછી પુત્ર અને હવે દીકરી જન્મથી જુઠી’

ચૂંટણી તારીખો અને ઉમેદવારો જાહેર થઇ ગયા છે. ત્યારે તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓના વિવાદાસ્પદ ભાષણો પણ શરૂ થઇ ગયા છે. જે અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જીતુ વાઘાણી ગાંધી પરિવાર પર બફાટ કરતાં નજર આવી રહ્યાં છે. અમરેલી […]

Continue Reading

નીતિ આયોગના અપાધ્યક્ષના આ નિવેદનને ECએ ગણાવ્યું આચાર સંહિતાનો ભંગ

નીતિ આયોગના અપાધ્યક્ષ રાજીવ કુમારે થોડા સમય પહેલા જ આપેલું એક નિવેદનને આચાર સંહિતાના કેસમાં આવી ગયું છે. ચૂંટણી આયોગે આ મામલાને ગંભીરતાથી લઇ વાંધો દર્શાવ્યો છે. ચૂંટણી પંચે ભવિષ્યમાં આવું નિવેદન આપવાનું કહ્યું છે. ભારતીય ચૂંટણી પંચે નીતિ આયોગના ઉપાધ્યક્ષ ને આ મામલે નોટિસ મોકલી છે. આયોગે રાજીવ કુમારને નિવેદન મામલે સ્પષ્ટતા કરવાનું કહ્યું […]

Continue Reading

રાહુલની સંપત્તિ પાંચ વર્ષમાં 9.4 કરોડથી વધીને 15.88 કરોડ થઈ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતમાં કોંગ્રેસના ગઢ મનાતા વયનાડ લોકસભા મતવિસ્તારથી વાજતે-ગાજતે ઉમેદવારીપત્રક ભર્યું હતું. હજારો કાર્યકરોની હાજરીમાં ઉમેદવારી પત્રક ભર્યા બાદ રાહુલે એક ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. નામાંકનમાં રાહુલ ગાંધીએ પોતાની સંપત્તિ દર્શાવી છે જે પાંચ વર્ષમાં રૂપિયા ૯.૪ કરોડથી વધીને રૂપિયા ૧૫.૮૮ […]

Continue Reading

ચૂંટણી પછી જાંચ થશે, ચોકીદાર જેલમાં જશે: રાહુલ ગાંધી

લોકસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓના નિવેદનો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમને કહ્યું કે પહેલા નારો હતો કે અચ્છે દિન આયેંગે પરંતુ હવે નારો છે કે ચોકીદાર ચોર છે. મહારાષ્ટ્રના નાગપુરમાં રાહુલ ગાંધીએ કહ્યું કે મજૂરોના ઘરની સામે ક્યારેય ચોકીદાર દેખાતો નથી, જયારે […]

Continue Reading

આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે અમદાવાદમાં મહિલાને ટિકિટ આપી, ભાજપે હજુ સુધી આપી નથી

લોકસભાની ચૂંટણીમાં  કોંગ્રેસે અમદાવાદના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત જ એક મહિલાને ઉમેદવાર બનાવી છે. જો કે,ભાજપે હજુ સુધી એક પણ મહિલાને ક્યારેય ટિકિટ આપી નથી. કોંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાસની કાર્યકર ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. ભૂતકાળમાં 1984માં મુક્તાબેન દવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જ્યારે જેડીમાં 1991માં શેખ આયેશા બેગમ ઉમેદવાર […]

Continue Reading