આજે લોકશાહીનો મહાપર્વ શરૂ થયો છે : રાહુલની મતદારોને અપીલ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને આજે દેશના આત્મા અને ભવિષ્ય માટે મતદાન કરવાની દેશવાસીઓને અપીલ કરી છે. સત્તામાં આવતા અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વચનોનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ મતદારો યાદ કરાવ્યું કે દેશના યુવાનોને રોજગારી અને બેન્ક ખાતામાં 15 લાખ આપવાને બદલે મોદી સરકારે બેરોજગારી, અવિશ્વાસ, હિંસા, નફરત અને ડર આપ્યા છે. ‘મતદારો આજે […]

Continue Reading

અમિતાભે પાકિસ્તાનીના રોલ માટે ના પાડી

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અત્યારે હિન્દી-તામિલ દ્વિભાષી ફિલ્મ ‘તેરા યાર હું મેં’ના શૂટિંગમાં બિઝી છે. તેઓ ઓસ્કાર વિનિંગ સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પોકુટ્ટીની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મમાં પાકિસ્તાનીનું પાત્ર ભજવવાના હતા. આ વાત જાણતા એક સોર્સે કહ્યું હતું કે, ‘રેસુલ ડિરેક્ટર તરીકેની તેમની ફિલ્મની સ્ક્રિપ્ટ વિશે બચ્ચન સાહેબની સાથે છેલ્લાં બે વર્ષથી ચર્ચા કરતા હતા. તેમને રેસુલની […]

Continue Reading

મોદી શહીદોના નામે વોટ માગે છે

લાતુરની જનસભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, તમારો પ્રથમ મત બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરનારા વીર જવાનો માટે સમર્પિત થઇ શકે છે. તમારો પહેલો મત પુલવામામાં શહીદ થયેલા જવાનોના નામ પર હોઇ શકે છે. હું પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને કહેવા માગું છું કે તમે 18 વર્ષના થઇ ગયા છો અને તમે તમારો પ્રથમ મત દેશ […]

Continue Reading

મોદીને વોટ મતલબ પાકિસ્તાનને વોટ: ઇમરાન ખાનના નિવેદન બાદ કોંગ્રેસના પ્રહાર

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના એક નિવેદનને લઇને કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર હુમલો કર્યો અને આરોપ મૂક્યો કે પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી લીધું છે એટલા માટે આ ચૂંટણીમાં મોદીને વોટ આપવાનો મતલબ પાકિસ્તાનને વોટ આપ્યો ગણાશે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરીને કહ્યું કે ‘પાકિસ્તાને મોદી સાથે અધિકૃત રીતે જોડાણ કરી […]

Continue Reading

ગર્ભવતી વ્હેલ, પ્લાસ્ટિકનો શિકાર બની પેટમાંથી 22 કિલો પ્લાસ્ટિક મળ્યું

મનુષ્ય દ્વારા ફેલાયેલા કચરો પ્રકૃત્તિ માટે કેટલો હાનિકારક છે તેને પૂરવાર કરતો કિસ્સો ઇટલી શહેરમાં બન્યો છે. મનુષ્ય સતત સમુદ્રમાં પ્લાસ્ટિક કચરો ઠાલવતો આવ્યો છે  જેના કારણે સમુદ્રી જીવો પર ખતરો વધી રહ્યો છે. તાજેતરમાં જ ઇટલીના સર્દિનિયા શહેર પાસે પોર્ટો કર્વો બીચ પર એક મૃત વ્હેલ મળી આવી હતી. જેના પેટમાં લગભગ 22 કિલો […]

Continue Reading

રણવીર અને આલિયા હેટ્રિક કરશે

બોલિવૂડમાં થતી ચર્ચા અનુસાર ‘ગલી બોય’ની જોડી રણવીર સિંઘ અને આલિયા ભટ્ટની ત્રીજા પ્રોજેક્ટ માટે સાથે કામ કરવા પસંદગી કરવામાં આવી છે. સ્ટાર્સ વચ્ચે અફેર્સ અને બ્રેકઅપ્સની અફવાઓ વચ્ચે આગામી ફિલ્મ્સની કાસ્ટિંગ વિશે પણ ફેન્સને જાણવામાં રસ હોય છે. બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે, ઝોયા અખ્તરની ‘ગલી બોય’ની સ્ટાર જોડી […]

Continue Reading

વૃદ્ધ પુરુષો માટે ખૂબ ફાયદાકારક છે – સેક્સ

વિશ્વમાં સેક્સ અંગે અવનવી થિયરીની અનેક માન્યતાઓ છે. તાજેતરના એક અભ્યાસ લેખ થકી સાબિત થયું છે કે ઘરડાં પુરુષો સેક્શુઅલ એક્ટિવિટીમાં સામેલ થાય તો ઓવરોલ તેમની તબિયત માટે ફાયદાકારક સાબિત થાય છે. જ્યારે મહિલાઓની વાત કરીએ તો પાર્ટનર સાથે ઈમોશનલી ઘરોબો કેળવે તો એમને પણ વધુ ખુશી મળે છે. આ અભ્યાસ થકી એ બાબત પણ […]

Continue Reading

અલ્પેશ ઠાકોર કોંગ્રેસ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપી બુધવારે ભાજપમાં જોડાશે

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતી આ ઘટનામાં અલ્પેશ ઠાકોર સાથે તેમના પ્રખર ટેકેદાર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સહિતના અન્ય ધારાસભ્યો પણ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ અને ધારાસભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી પૂરી શક્યતા છે. અલ્પેશ ઠાકોર બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ભાજપનો ભગવો ધારણ કરશે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાયે સમયથી હાંસિયામાં ધકેલાઈ ગયેલાં અલ્પેશ ઠાકોર […]

Continue Reading

મુંબઈ: ચૂંટણીને લીધે દસમા-બારમાનાં પરિણામ મોડાં જાહેર થઈ શકે

દસમા અને બારમા ધોરણની પરીક્ષાના એક્ઝામિનર, મૉડરેટરોના માથે પરીક્ષાનું કામ હોવા છતાં ૨૯ માર્ચે મુંબઈમાં થનારી લોકસભા ચૂંટણીના કામનો વધારાનો ભાર પણ આપ્યો હોવાથી તેઓ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરી રહ્યા હોવાનું તેમનું કહેવું છે. તેમ જ ચૂંટણીના કામમાં વ્યસ્ત થવાથી એના પરિણામે દસમા અને બારમા ધોરણનાં પરીક્ષા પરિણામ મોડાં જાહેર થાય એેવી પણ શક્યતા છે. […]

Continue Reading

જાણો, ઓસ્ટ્રેલિયામાં શું કામ થઇ રહ્યો છે Adani કંપનીનો વિરોધ

છેલ્લા બે દિવસથી ઓસ્ટ્રેલિયામાં ભારતના અને ખાસ કરીને ગુજરાતના બિલિયોનર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીનો મોટા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે અદાણી કંપનીના વિરોધના પગલે તેની અસર ઓસ્ટ્રેલિયાની હાલની સરકાર પર પણ પડી રહી છે. ઓસ્ટ્રેલિયામાં #StopAdani વિરોધી ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે. ત્યા અદાણી વિરોધી જુથ ઉભું થયું છે જે […]

Continue Reading