અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકર્યોઃ 9 દિવસમાં 200થી વધુ દર્દી
અમદાવાદ શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ચાલુ ફેબ્રુઆરી માસમાં ૯ તારીખ સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના ૧૧૮, કમળાના ૩૪, ટાઇફોડના ૫૮, મલેરીયાના ૧૧ અને ડેન્ગ્યુનો ૧ કેસો નોંધાયો છે. આ સમયગાળામાં વિવિધ જગ્યાએથી કુલ ૫૬૭ જેટલા પાણીના નમુના લેવાયા હતા. જેમાંથી ૨૨ નમુનામાં પાણી પીવાલાયક ન હોવાનું પ્રમાણીત થયું હતું. શહેરમાં ચાલુ માસમાં ૯ […]
Continue Reading
