ભારતના 16 જેરેમીને થાઈલેન્ડમાં સિલ્વર મેડલ
ભારતના ૧૬ વર્ષીય વેઈટલિફ્ટર જેરેમી લાલ્રીનુંગાએ થાઈલેન્ડમાં યોજાયેલા ઈજીએટી કપમાં સીનિયર લેવલની ઈવેન્ટમાં ભાગ લઈને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. આ સાથે થાઈલેન્ડમાં ચાલી રહેલી આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતને બીજો મેડલ મળ્યો છે. અગાઉ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગોલ્ડન સફળતા હાંસલ કરી હતી. જેરેમી લાલ્રીનુંગાએ ૬૭ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ૧૩૧ કિગ્રા સ્નેચમાં […]
Continue Reading
