અમદાવાદમાં એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઑફ ઇન્ડિયા (એનએસયુઆઈ)ના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થવાની ઘટના સામે આવી છે. આ ઘર્ષણમાં પાટીદાર અનામત આંદોલન સમયના હાર્દિકના સાથીદાર નિખિલ સવાણી પણ થાયલ થયા હતા, જેમને સારવાર અર્થે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના ઘટનાક્રમને પગલે અમદાવાદમાં પાલડી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલયે […]

Continue Reading

‘કાયદો ન વાંચ્યો હોય તો રાહુલ બાબાને ઇટાલિયન ભાષામાં અનુવાદ કરીને મોકલાવું: CAAને લઇને ફરી ગર્જ્યા અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારના રોજ નાગરિકતા સંશોધન એક્ટના સમર્થનમાં રાજસ્થનના જોધપુરમાં જાહેરસભા યોજી હતી. દરમિયાન અમિત શાહે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત સમગ્ર વિપક્ષને આડે હાથ લીધા હતા. અમિત શાહે જણાવ્યું કે વિપક્ષ CAAને લઇને જનતામાં જેટલો ભ્રમ ફેલાવે પરંતુ બીજેપી એક ઇંચ પણ પીછેહટ નહીં કરે. તેમણે કહ્યું જો રાહુલ ગાંધીએ કાયદો વાંચ્યો […]

Continue Reading

દબાણ દૂર કરવા ગયેલી SMCની ટીમને લારી-ગલ્લાવાળાઓએ દોડાવી દોડાવીને માર માર્યો

સુરતમાં ઠેર-ઠેર લારી-ગલ્લા અને પાથરણાવાળાઓએ રસ્તા પર દબાણ કરી દીધા છે. આ ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા દબાણને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાની ટીમ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. 2 જાન્યુઆરીના રોજ જ્યારે SMCની દબાણ ખાતાની ટીમ ચૌટા બજારમાં દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી, ત્યારે સ્થાનિક લારી-ગલ્લા અને પાથરણાવાળાના ટોળાએ SMCની ટીમ […]

Continue Reading

યુપીમાં એક વર્ષમાં એક હજારથી વધારે બાળકોના થયા મોત: અખિલેશ યાદવ

બસપાના પ્રમુખ માયાવતીથી વિપરીત સપાના વડા અખિલેશ યાદવે કોટા પર નહીં પણ ગોરખપુરનું નામ લઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યા છે. તેઓનો આક્ષેપ છે કે ગયા વર્ષે જ ગોરખપુરમાં એક હજારથી વધુ બાળકોનાં મોત નીપજ્યાં છે. રાજસ્થાનના કોટાની સરકારી હોસ્પિટલમાં 100 થી વધુ નિર્દોષ લોકોના મોત માટે સીએમ અશોક ગેહલોત, યોગી અને માયાવતીના નિશાના […]

Continue Reading

ઈરાનના રાષ્ટ્રપતિએ બદલાની ધમકી આપતા અમેરિકાએ નાગરિકોને આપી આ સુચના

અમેરિકા દ્બારા એરસ્ટ્રાઈકમાં ઈરાનના કમાંડર જનરલ કાસિમ સુલેમાનીને ઠાર મારવામાં આવવાને લઈને બંને દેશો વચ્ચે સ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે. અમેરિકાએ ઈરાન-ઈરાક સરહદની નજીક આવેલા બગદાદ ઈંટરનેશનલ એરપોર્ટ નજીક આ હુમલા કર્યા હતાં. આ હુમલાથી ભુરાયા થયેલા ઈરાને અમેરિકાને પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાની ખુલી ધમકી આપી દીધી છે. તણાવને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ઈરાકના બગદાદ […]

Continue Reading

બાથટબમાં ટીવીની ડાયને કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ

મોનાલીસાના આ લુકને જોઇને તમે પણ તેમના દીવાના બની જશો. મોનાલીસાની આ તસ્વીરો સોશિયલ સાઈટ પર ખુબ વાયર થઈ રહી છે. ચાહકો તેમની આ તસ્વીરોને ખુબ પસંદ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો તેમને ભોજપુરી ફિલ્મોથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. મોનાલીસા રિયાલીટી શો ‘બીગ બોસની સીઝન ૧૦’ માં જોવા મળી ચુકી છે. આ […]

Continue Reading

બંગાળી ભાષા શિખી રહ્યાં છે ગૃહમંત્રી અમિત શાહ, શિખવા માટે રાખ્યા ગુરુ

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજાવામાં હવે એક વર્ષનો સમય બાકી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અત્યારથી જ ચૂંટણીની તૈયારી કરી લીધી છે. ચૂંટણી રણનીતિ બનાવવામાં ક્યાંય કોઈ ચૂક ન રહે અને તે મામલે ભાષાનો પ્રશ્ન આડો આવે નહી તે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બાંગ્લા ભાષા શીખી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે અમિત […]

Continue Reading

ગુજરાત 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે દેશમાં સ્ટાર્ટ અપ હબ બન્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં યુવા ઊદ્યોગ સાહસિકો અને કૌશલ્યવાન યુવાશકિતના નવા વિચારો-સંશોધનોને વ્યાપક સ્તરે પ્રેરિત કરવા ‘સ્ટાર્ટ અપ’ને વેગ આપતાં દેશના 43 ટકા સ્ટાર્ટઅપ શેર સાથે ગુજરાત દેશનું સ્ટાર્ટ અપ હબ બન્યું છે. ભારત સરકારના આઇ.ટી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા નાસ્કોમના એક અભ્યાસ અહેવાલમાં જણાવ્યા મુજબ 2014થી 2019ના સમયગાળા દરમિયાન એવરેજ વાર્ષિક 12 થી 15 ટકાના […]

Continue Reading

હૃતિક રોશન ફિલ્મ મહાભારતમાં હજી જોડાયો નથીઃ દિપીકા પદુકોણ

હૃતિક રોશન અને દીપિકા પદુકોણના ફિલ્મઇન્ડસ્ટ્રીમાં સારા સંબંધો છે. જોકે હાલ તેઓ દીપિકાની એક ફિલ્મને લઇન ેચર્ચામાં છે. તાજેતરમાં સમાચાર હતા કે, દીપિકાની ‘મહાભારત’ ફિલ્મમાં હૃતિક રોશન કૃષ્ણનું પાત્ર ભજવવાનો છે. આ વાતને દીપિકા માત્રઅફવામાં ખપાવી રહી છે. તેણે કહ્યુ હતું કે, હજી સુધી મારી ફિલ્મ સાથે હૃતિક જોડાયો નથી. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર હજી […]

Continue Reading

કાશ્મીરમાં ઠપ થયેલી ઇન્ટરનેટસેવા કેવી રીતે વેપાર-ધંધાને ડુબાડી રહી છે?

“ગત ચાર મહિનામાં મારું અંદાજિત 10 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું છે. પોતાના કામને ફરી જીવતું કરવા માટે મારે શ્રીનગર છોડીને જમ્મુ આવવું પડ્યું.” ફોન પર પોતાની તકલીફને વર્ણવતા શારિક અહેમદ કઈંક આ પ્રકારે પોતાની વાતની શરૂઆત કરે છે. શારિક કહે છે, “કામને કારણે મારે સાત હજાર રૂપિયાનો એક રૂમ ભાડે રાખવો પડ્યો છે.” “નવા […]

Continue Reading