કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે આ વ્યક્તિની થઈ નિમણુંક

કર્ણાવતી ક્લબના નવા પ્રમુખ તરીકે એન .જી પટેલની નિમણુંક કરાઇ છે. એન.જી પટેલનું કહેવુ છે કે પ્રમુખ તરીકે સભ્યોએ મારી પસંદગી કરી છે. ત્યારે સભ્યોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. સાથે કર્ણાવતી ક્લબનો વિકાસ થઇ ચુક્યો છે અને જે નાના મોટા કામો બાકી છે તેને હવે પુર્ણ કરવામાં આવશે. અગાઉ કર્ણાવતી કલબમાં જે પ્રમાણે […]

Continue Reading

સાવરકર વિવાદ : ‘રાહુલ ગાંધી 100 જનમ લેશે તો પણ સાવરકર નહીં બની શકે’, વિવાદ પર કોણે શું કહ્યું?

શનિવારે કૉંગ્રેસે ભારત સરકારની નીતિઓના વિરોધમાં આયોજિત ‘ભારત બચાઓ’ રેલી આયોજિત કરી હતી જેમાં રાહુલ ગાંધીએ ‘સાવરકર’ અંગે નિવેદન કરતા વિવાદ થયો છે. નોંધનીય છે કે મોદી સરકારને બેરોજગારી, સ્ત્રીઓ પર અત્યાચારની ઘટનાઓ અને સરકારની નીતિઓ મામલે ઘેરવા માટે કૉંગ્રેસ દ્વારા આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના ભાષણમાં ‘રેપ ઇન […]

Continue Reading

શિવસેનાએ BJPને પાડવાનો ચૂંટણી પહેલા જ ઘડી કાઢ્યો હતો તખ્તો, ફડણવીસનો ધડાકો

મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો છે કે ચૂંટણી પહેલા જ શિવસેના પડદા પાછળથી કૉંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવવા માટે કામ કરી રહી હતી. તેમણે કહ્યું કે ચૂંટણીમાં શિવસેનાએ પોતાનું સંપૂર્ણ જોર લગાવી દીધું જેથી બીજેપીનાં એટલા નંબર આવે કે તેણે શિવસેનાનો સાથ લેવો મજબૂરી બની જાય. બીજેપી નેતાએ […]

Continue Reading

કાશ્મીર મામલે ભારતનો વિરોધ ભારે પડ્યો, બ્રિટનનો આ આખો પક્ષ જ સાથે ઉંધામાથે પટકાયો

અમેરિકા હોય કે પછી દુનિયાનો કોઈ પણ દેશ ભારત અને ભારતીયોને ચારેકોર બોલબાલા છે. ભારતનો વિરોધ કરવાના પરિણામો પણ ભોગવવા પડે છે તેનું તાજુ જ ઉદાહરણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં જોવા મળ્યું હતું. બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સને કાશ્મીર મુદ્દે ભારતનો સાથ આપ્યો હતો પરિણામે તેમની જબરદસ્ત ઐતિહાસિક જીત થઈ છે. ભારતીય મૂળના લોકોની જીતનો પણ […]

Continue Reading

રાજકોટમાંથી લાખો રૂપિયાની કિંમતનો દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી લીધો

ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત માત્ર કાગળો પર જ હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે દારૂ પકડાવાની ઘટનાઓ બની રહી છે તે જોતા લાગી રહ્યું છે કે, ગુજરાતમાં અંગે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતે કરેલી વાત એકદમ સાચી છે. રાજકોટનાં સ્ટેટ વિઝીલન્સ ટીમે બાતમીનાં આધારે ગોંડલ હાઇવે પર દારૂ ભરેલું કન્ટેનર ઝડપી લીધું […]

Continue Reading

UKની સામાન્ય ચૂંટણીમાં પંદર ભારતીયોની શાનદાર જીત : પ્રીતિ પટેલ ફરીથી મંત્રી બનશે

વડા પ્રધાન બોરિસ જોન્સને મેળવેલી ઐતિહાસિક અને ભવ્ય જીત પછી ભારતીય મૂળના પંદર ઉમેદવારો પણ બ્રિટનની સામાન્ય ચૂંટણીમાં વિજયી બન્યા હતા.કન્ઝર્વેટિવ અને વિરોધ પક્ષ લેબરમાંથી સાત સાત ઉમેદવારો ચૂંટાઇ આવ્યા હતા જ્યારે એક ઉમેદવાર લિબરલ ડેમો ક્રેટસમાંથી વિજેતા બન્યા હતા. લગભગ બારેક સાંસદો તેમની બેઠક પર ફરીથી ચૂંટાઇ આવ્યા હતા તો કેટલાક નવા લોકો પણ […]

Continue Reading

અમિત શાહે મોદીના પડછાયાથી બહાર નીકળી પોતાની અલગ છબિ બનાવી લીધી?

આજે અમિત શાહનો સિતારો ચડી રહ્યો છે પરંતુ તેમણે ખરાબ સમય પણ જોયો છે. તેમને જેલમાં જવું પડ્યું અને અદાલતે તેમના પર ગુજરાતમાં પ્રવેશવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. જોકે, કૉંગ્રેસના શાસનમાં લાગેલા તમામ આરોપોમાંથી હવે તેઓ મુક્ત થઈ ગયા છે. કૉંગ્રેસના શાસનમાં પણ ભાજપના કેટલાક લોકો શાહથી દૂર રહેવા માંગતા હતા. સંસદીય બોર્ડની […]

Continue Reading

ફરી એક વખત રાનૂ મંડલ સોશિયલ મીડિયાની દુનિયામાં છવાઇ, લોકો સર્ચ કરી રહ્યા છે તેનું આ ગીત

ઇન્ટરનેટ સેનસેશનથી બોલિવુડ સિંગર બની ચૂકેલી રાનૂ મંડલ કોઇને કોઇ કારણથી ચર્ચામાં રહે છે. રેલવે સ્ટેશનના ખૂણામાં બેસીને લતા મંગેશકરનું ગીત એક પ્યાર કા નગમા ગાતી રાનૂ મંડલે લોકોના દિલ જીતી લીધા છે કે પહેલી ઝલકમાં લોકો તેના દિવાના થઇ ગયા હતા. આજ કારણ છે કે એક વખત ફરી રાનૂ મંડલ ઇન્ટરનેટ પર છવાઇ ગઇ […]

Continue Reading

નરાધમોનું આવી બનશે : આ રાજ્યમાં હવે રેપની ઘટના બની તો 21 દિવસમાં જ ફેંસલો

આંધ્ર પ્રદેશ વિધાનસભાએ શુક્રવારે દિશા બિલ પાસ કરી દીધું છે. આ સાથે જ આંધ્ર પ્રદેશ દુષ્કર્મ કેસમાં મૃત્યુની સજાની જોગવાઈ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે. હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેમની હત્યા કર્યા બાદ શબને સળગાવી દેવાની ઘટનાથી દેશભરમાં આક્રોશ વ્યાપ્યો હતો. ત્યારે આ નવા બિલને ‘આંધ્ર પ્રદેશ દિશા બિલ 2019’ […]

Continue Reading

પુરુષોએ આ શરીરના પાર્ટ પર લગાવવું જોઇએ દેશી ઘી, થશે અનેક ફાયદા

નાભિ શરીરનો એવો ભાગ છે જેની સાથે શરીરના દરેક અંગ જોડાયેલા હોય છે. પેટમાં દુખાવો હોય તો નાભિ પર હિંગ લગાવવાથી રાહત થાય છે. આવી જ રીતે પુરુષો પણ નાભિ પર કેટલીક વસ્તુઓ લગાવે તો તેમને અનેક લાભ થાય છે. કઈ કઈ છે આ વસ્તુ અને કયા કયા છે તેના લાભ જાણીએ. સોફ્ટ સ્કીન દરેક […]

Continue Reading