બિહારની બક્સર જેલને 10 ફાંસીના ફંદા બનાવવા નિર્દેશ અપાયો, હવે નરાધમો લટકશે

બિહારની બક્સર જેલને આ સપ્તાહના અંત સુધીમાં ફાંસીના 10 ફંદા તૈયાર કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ કારણે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસી અપાશે તેવી ચર્ચાઓએ જોર પકડયું છે. બિહારની બક્સર જેલ રાજ્યની એકમાત્ર એવી જેલ છે જેણે ફાંસીના ફંદા બનાવવામાં નિપુણતા મેળવેલી છે. ગત સપ્તાહે બક્સર જેલ પ્રશાસનને ફાંસીના 10 ફંદા બનાવવા નિર્દેશ આપવામાં […]

Continue Reading

નેશનલ એવોર્ડ જીતનાર અભિનેત્રીનું ઘર ભાંગ્યુ, એક વર્ષ પણ ન ટક્યો પતિ સાથે સંબંધ

પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા બસુ પ્રસાદ અને તેના પતિ રોહિત મિત્તલ અલગ થવા જઈ રહ્યા છે. આ કપલે 13 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા એક વર્ષ પણ તેમનો સંબંધ ન ટક્યો. શ્વેતાએ કહ્યુ કે હવે વધારે તે તેના પતિ સાથે નહી રહી શકે. શ્વેતાએ એક પોસ્ટ લખીને આ જાણકારી આપી હતી. શ્વેતા બસુ પ્રસાદે સોશિયલ મીડિયા પર પોતાના […]

Continue Reading

સતત 7 કલાકની ચર્ચા બાદ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ પાસ, શાહે કહ્યુ- ઘૂસણખોરોને જવું પડશે

લોકસભાએ સોમવારે નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019)ને મંજૂરી આપી દીધી, જેનાથી અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક દમનના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો ભારતમાં નાગરિકતા માટે અરજી કરવા પાત્ર બની ગયા છે. લોકસભામાં આ બિલ પર સતત સાત કલાકથી પણ વધુ સમય સુધી ચર્ચા ચાલી. ગૃહમાં જવાબ આપતાં […]

Continue Reading

અચાનક નથી આવી મંદી, જાણો ક્યાં રહી ખામી અને કેવી રીતે બગડી અર્થવ્યવસ્થા

5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના સપનાં જોનાર આ ભારત નિકાસને લઈને છેલ્લા 5 વર્ષથી સતત તૂટી રહ્યું છે. દુનિયાને બજાર ખોલવાની શિખામણ આપતું ભારત પોતાના બજારને બંધ કરી રહ્યું છે. વિકાસદરમાં થઈ રહ્યો છે ઘટાડો વર્ષ 2000માં આંતરરાષ્ટ્રિય વ્યાપારના ભારતના જીડીપીમાં ભાગીદારી ફક્ત 19 ટકા હતી જે 2011માં વધીને 55 ટકા થઈ હતી. હાલમાં આ આંક 45 […]

Continue Reading

લા ગિલા: સ્ટાર મેસીનો વધુ એક ધમાકો, હેટ્રિકથી તોડ્યો રોનાલ્ડોનો રેકોર્ડ

લિયોનેસ મેસીએ લા લિગામાં 35મી હેટ્રિકની સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. જેથી બર્સેલોનાની ટીમ રિયલ માલોર્કાને 5-2થી હરાવીને ટેબલનાં શીર્ષ પર પહોંચી ગઈ છે. આ સાથે મેસ્સીએ હેટ્રિકના મામલામાં તેનો મજબૂત હરીફ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (34 હેટ્રિક) નો રેકોર્ડ તોડ્યો. બાર્સિલોના માટે મેસીએ ત્રણ ગોલ (17, 41, 83 મી મિનિટ) ઉપરાંત, એન્ટોઇન ગ્રીઝમેન (7 મી મિનિટ) […]

Continue Reading

દિલ્હી આગ: PMOએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયાનુ વળતર આપવાની જાહેરાત કરી

દિલ્હીના રાની ઝાંસી રોડ વિસ્તાર સ્થિત અનાજ મંડીમાં ભીષણ આગ લાગવાથી 43 લોકોના મોત નીપજ્યા છે. ઘટનામાં મૃતકોના પરિજનો માટે PMOએ વળતરનું એલાન કર્યુ છે. પીએમઓએ મૃતકોના પરિજનોને 2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ ઘટનામાં ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. અગાઉ વડાપ્રધાને આ ઘટનાને ઘણુ ભયાવહ જણાવ્યુ હતુ. PM મોદીએ […]

Continue Reading

જન્મદિવસ / જાણો શા માટે આ વર્ષે જન્મદિવસ નહીં ઉજવે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી

કોંગ્રસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધી 9મી ડિસેમ્બરે 73 વર્ષનાં થઇ જશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર દેશમાં વિભિન્ન જગ્યાઓમાં મહિલાઓ સાથે થઇ રહેલા અત્યચારની ઘટનાઓથી સોનિયા ગાંધી ખુબ દુખી છે. આ કારણથી જ તેમણે જન્મદિવસ ન ઉજવવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં ઉન્નાવની દુષ્કર્મ પીડિતાને જીવતી સળગાવી દેવામાં આવી અને દિલ્હીમાં હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો જે બાદ […]

Continue Reading

વડોદરામાં ગેંગરેપના બે આરોપીઓ મામલે CM વિજય રૂપાણીએ આપ્યું નિવેદન

26 નવેમ્બરના ગુરુવારના રોજ રાત્રીના સમયે નવલખી મેદાનમાં એક સગીર તેની મંગેતરની સાથે બેઠો હતો ત્યારે બે ઇસમો તેમની પાસે આવ્યા હતા. એક ઇસમે સગીરાનો હાથ પકડી લીધો હતો અને બીજા ઇસમે સગીરાના મંગેતરને તમાચો મારીને ધક્કો મારીને જમીન પર પાડી દીધો હતો અને સગીરાને મેદાનની દીવાલની પાછળમાં આવેલી ઝાડીઓની પાછળ લઇ ગયા હતા અને […]

Continue Reading

સાવધાન! 31 ડિસેમ્બરથી બંધ થવા જઈ રહી છે 2 હજાર રૂપિયાની નોટ? આ છે હકીકત

જો તમે પણ આ મેસેજ વાંચ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી 2 હજાર રૂપિયા (2000 Rupee Note) બંધ થવા જઈ રહી છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. મૂળે, સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ (Social Media Viral Message) થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 31 ડિસેમ્બર 2019થી […]

Continue Reading

પાકિસ્તાને કચ્છના સરક્રિક એરિયામાં તુર્કી બનાવટની મીની સબમરીન ઉતારી, ટાર્ગેટ લિસ્ટમાં કચ્છનું નલિયા-ભુજ એરબેઝ બીજા નંબરે

રતારપુર કોરીડોરને બહાને દોસ્તીનો પૈગામ આપતા પાકિસ્તાન દ્વારા ગુજરાત-કચ્છનાં જળ વિસ્તારમાં આવેલી સરક્રિકમાં તુર્કીસ્તાનની બનાવટની મીની સબમરીન તૈનાત કરી છે. શાંતિના દેખાવ પૂરતા માહોલ વચ્ચે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલી આ તૈયારીથી ભારતીય સુરક્ષા દળો પણ ચોંકી ઉઠ્યા છે. બીજી તરફ ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાપાક પાડોશી દેશ દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ […]

Continue Reading