દેશમાં 2021ની વસતી ગણતરી મોબાઇલ એપથી થશે : અમિત શાહ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક ખાતા, ડ્રાઇવિંગ લાઇસેંસ વગેરે માટે એક જ કાર્ડ લાવવામાં આવશે. સાથે જ 2021માં દેશની વસતી ગણતરી કરવામાં આવશે તેના માટે ડિજિટલ સાધનોનો વધુ ઉપયોગ કરાશે અને આ માટે એક વિશેષ મોબાઇલ એપ્લિકેશનને પણ લોંચ કરવામાં આવશે. સરકાર બધા કાર્ડ માટે આધાર […]
Continue Reading
