અમદાવાદીઓ આજે રિક્ષામાં મુસાફરી કરતા હોય તો રાહ ના જોતા, નહીં તો તમે પડી શકો છો લેટ

ટ્રાફિકના કાયદા પ્રમાણે જંગી દંડની વસૂલાતનો અમલ ૧૬મી સપ્ટેમ્બરથી થઈ રહ્યો છે ત્યારે રવિવારે અમદાવાદ ખાતે બપોરે ગુજરાત ઓટોરિક્ષા ડ્રાઈવર એક્શન કમિટીની તાકીદની મિટિંગ મળી હતી, જેમાં ૧૬મી સપ્ટેમ્બરે રાજ્યના મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી, ગૃહમંત્રીને મળી ટ્રાફિક ભંગ બદલ રાક્ષસી દંડ નહિ વસૂલવા માટે રજૂઆત કરાશે. એટલું જ નહિ પરંતુ જો સરકાર નહિ માને તો […]

Continue Reading

હોંગકોંગમાં આંદોલનકારી પર પોલીસનો લાઠીચાર્જ પાણી અને ટીયરગેસનો મારો ચલાવ્યો

ચીન સામે આંદોલન કરી રહેલા લોકશાહી તરફી દેખાવકારોએ પોલીસ પર ઇંટો અને પેટ્રોલ બોમ્બથી હુમલા કરતાં જવાબમાં પોલીસે પણ પાણીનો મારો અને ટીયરગેસ છોડી તેમને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડા સમયના વિરામ પછી ફરીથી હિંસા ભડકી ઉઠી હતી અને ઠેર ઠેર આૃથડામણો થઇ હતી. રવિવારે મંજૂર ન હોવા છતાં પણ હજારો દેખાવકારો રસ્તા પર […]

Continue Reading

આંધ્ર પ્રદેશઃ ગોદાવરી નદીમાં પ્રવાસી નૌકા પલટી જતા 12ના મોત, 10 લાખના વળતરનુ એલાન

આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં એક પ્રવાસી નૌકા પલટી જતા લગભગ 12 લોકોના મોત નીપજ્યા છે. પોલિસ સૂત્રો મુજબ લગભગ 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નૌકામાં 61 લોકો સવાર હતા. 30 સભ્યોની એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ જિલ્લાના બધા મંત્રીઓને ઘટના સ્થળે બચાવ કાર્યોની દેખરેખ કરવાનો આદેશ આપી દીધો હતો. સાથે […]

Continue Reading

ઇરાનની અમેરિકાને ધમકી : તમે અમારી મિસાઈલ રેન્જમાં છો

ઇરાન અને અમેરિકાની વચ્ચે સ્થિતિ વધુ તંગ બની રહી છે. હવે ઇરાને ખુલ્લેઆમ યુદ્ધની પણ ધમકી આપી દીધી છે. ઇરાને કહ્યુ છે કે અમેરિકા ઇરાનને બદનામ કરવાનું બંધ કરે, સાઉદી અરેબિયા પર જે ડ્રોન હુમલો થયો તેમાં અમારે કઇ જ લેવાદેવા નથી. તેમ છતા અમેરિકા અમારા પર જુઠા આરોપો લગાવી રહ્યું છે. અમે અમેરિકા સાથે […]

Continue Reading

સરકારી નોકરી મળી જશે એમ કહી ધૂતરા ધનજી ઉર્ફે ઢબુડીએ 2 લાખ પડાવ્યાંની ફરિયાદ નોંધાઈ

ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે પેથાપુર અને ગાંધીનગર બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. યુવતીને સરકારી નોકરી અપાવવા માતાજીને પૈસા ચઢાવવાને બહાને બે લાખ લીધા હતા. યુવતીની અરજીને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ ઘાટલોડીયામાં કર્મચારી વિભાગ-૨માં રહેતા મૃણાલીનીબહેન લેઉઆએ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે છેતરપિંડીની અરજી કરી છે. […]

Continue Reading

સરદાર સરોવર ડૅમ ઇતિહાસમાં પ્રથમ વખત સંપૂર્ણ ભરાયો, મોદી લેશે મુલાકાત

ડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત અગાઉ સરદાર સરોવર ડૅમ ઐતિહાસિક જળસપાટીએ પહોંચ્યો છે. કેવડિયા કૉલોની ખાતે આવેલા સરદાર સરોવર ડૅમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ડૅમમાં કુલ સાત લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17મી તારીખે ગુજરાત આવશે. તેઓ સરદાર સરોવર ડૅમની મુલાકાત લઈને પૂજાવિધિ કરશે. 17 […]

Continue Reading

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની અમેરિકાની તૈયારી, ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં ટ્રમ્પ આપશે હાજરી

જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાએ પાકિસ્તાનને આપેલા ઝાટકા બાદ અમેરિકા વધુ એક ઝાટકો આપવાની તૈયારીમાં છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હ્યુસ્ટનમાં આયોજિત હાઉડી મોદી કાર્યક્રમમાં હાજરી આપવાના છે. ટ્રમ્પ સિવાય આ કાર્યક્રમમાં અમેરિકાના 60થી વધારે સાંસદો હાજરી આપશે. આ કાર્યક્રમ 22મી સપ્ટેમ્બરે એનઆરજી સ્ટેડિયમમાં યોજાઈ રહ્યો છે. જેમા 50 હજારથી વધારે લોકો હાજરી આપશે. મળતી માહિતી […]

Continue Reading

…તો થઈ જશે પાકિસ્તાનના ટુકડા : સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ

સરંક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદને પ્રોત્સાહન આપવાનું બંધ કરી દેવું જોઈએ. જો આવું ન થયું તો કોઈ પણ તેને તૂટતાં નહીં અટકાવી શકે. ગુજરાતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી કે જો તેમના તરફથી લોકો નિયંત્રણ-રેખા પાર કરશે તો ભારતીય સૈન્ય તેમને પરત નહીં જવા દે. રાજનાથ સિંહે કહ્યું કે […]

Continue Reading

કેન્દ્ર પર મમતા બેનર્જીનો હુમલો, આજના સમયને ‘સુપર ઈમરજન્સી’ કરી ધોષીત

પશ્વિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ પર મોદી સરકારને ઘેરી છે. મમતા બેનર્જીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, દેશમાં આજે સુપર કટોકટી લાગૂ છે. જેથી આપણે આજના દિવસે બંધારણની રક્ષા કરવાનો સંકલ્પ લેવો જોઈએ અને સુપર કટોકટીના સમયમાં આપણે આપણી સ્વતંત્રતા અને અધિકારો માટે લડાઈ લડવી જોઈએ. મમતા બેનર્જી સતત મોદી સરકારના વિરોધી રહ્યાં […]

Continue Reading

સસ્પેન્ડેડ IPS સંજીવ ભટ્ટ જેલમાં બંધ, પત્નીએ પોલીસ સુરક્ષા માંગી

સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ ગુજરાતની જેલમાં સજા ભોગવી રહ્યા છે. તે જ સમયે, તેના પરિવારે પોતાને જોખમમાં જણાવ્યું છે. સંજીવની પત્ની શ્વેતાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોલીસ સુરક્ષા માંગી છે. તે કહે છે કે તે પોતાના પતિ માટે પોલીસ સુરક્ષાની માંગ કરી રહી નથી, પરંતુ તે તેના અને બાળકો માટે સુરક્ષાની માંગ કરી રહી […]

Continue Reading