યૂએસના કેથોલિક સ્કૂલમાંથી હટાવવામાં આવી હેરી પોર્ટરની બુક્સ, કારણ છે ખુબ જ રસપ્રદ
અમેરિકાના Tennesseeમાં આવેલા એક કેથોલિક સ્કૂલની લાઈબ્રેરીથી હેરીપોટરની બુક્સને હટાવી દેવામાં આવી છે. સ્કૂલના પાદરીએ એવુ કહેતા આ બુક્સને હટાવી દીધી કે તેને વાંચતા વાચક ગંદી આત્માઓ સાથે જોડાય છે. નૈશવિલેના સેંટ એડવર્ડ કેથોલિક સ્કૂલના ડેન રેહિલે જણાવ્યુ છે તે તેમણે US અને રોમમાં ઘાર્મિક વિશેષજ્ઞો સાથે વાત કરી છે અને તેમણે આ જ સલાહ […]
Continue Reading
